સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કલાર્ક ભરતી 2025
🔹 સંસ્થા: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)
🔹 પદનું નામ: તૃતીય શ્રેણી કલાર્ક (Third Category Clerk)
🔹 કુલ જગ્યા: 146 જગ્યાઓ
🔹 નોકરીનું સ્થળ: સુરત
🔹 છેલ્લી તારીખ: 31/05/2025
🔹 સત્તાવાર વેબસાઈટ: www.suratmunicipal.gov.in
📚 શૈક્ષણિક લાયકાત:
- ઉમેદવાર પાસે કોઈપણ વિષયમાં સ્નાતક ડિગ્રી (Bachelor’s Degree) હોવી જોઈએ.
🎂 ઉંમર મર્યાદા:
- વધુમાં વધુ ઉંમર મર્યાદા: 35 વર્ષ થી વધારે ન હોવી જોઈએ.
💰 પગારધોરણ:
- પગાર સ્તર: ₹19,900 થી ₹63,200 સુધી (Pay Level)
🧾 અરજી ફી:
- કૃપા કરીને સંપૂર્ણ માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન વાંચો.
📝 કેવી રીતે અરજી કરવી?
-
સૌપ્રથમ આપને નીચે આપેલી વેબસાઇટ પર જવું પડશે:
🔗 https://www.suratmunicipal.gov.in/information/recruitment - ત્યારબાદ “Recruitment” વિભાગમાં ક્લિક કરો.
- અહીં હાલની ભરતીની માહિતી મળશે.
- યોગ્ય પદ માટે “Apply Now” વિકલ્પ પર ક્લિક કરો.
- “Current Recruitment” વિકલ્પ હેઠળ તાજેતરની ભરતીની વિગતો મળશે – જગ્યાઓ, છેલ્લી તારીખ અને નોટિફિકેશન PDF.
- “Apply Now” પર ક્લિક કરતાં, નવી વિન્ડો ખુલશે જ્યાં તમારે લૉગિન અથવા રજિસ્ટ્રેશન કરવું પડશે.
- નવા યુઝર્સ માટે:
- અરજી કર્યાના પછી ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટઆઉટ રાખો.
- તમારું ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર લખો અને વેરિફાય કરો.
8. ત્યારબાદ તમારું રજિસ્ટ્રેશન પૂરું કરી શકો છો.
🗓️ મહત્વપૂર્ણ તારીખો:
- શરૂઆતની તારીખ: 16/05/2025
- છેલ્લી તારીખ: 31/05/2025
🔗 મહત્વપૂર્ણ લિંક્સ:
📄 સત્તાવાર જાહેરાત (Notification): અહીં ક્લિક કરો
📝 ઓનલાઇન અરજી કરો: અહીં ક્લિક કરો🏠 હોમ પેજ: અહીં ક્લિક કરો
Post a Comment