🚢 ભારતીય કોસ્ટ ગાર્ડ  ભરતી

ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા CGEPT 01/2026 અને 02/2026 માટે નોકરીની જાહેરાત જાહેર કરી છે. આ ભરતી Navik (General Duty), Navik (Domestic Branch) અને Yantrik માટે રહેશે. ભવિષ્યમાં સુરક્ષા સેવામાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે આ ખૂબ જ સુંદર તક છે.


📅 મહત્વપૂર્ણ તારીખો:

  • અરજી શરૂ થવાની તારીખ: 11 જૂન 2025 (સવાર 11:00 વાગ્યાથી)
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 25 જૂન 2025 (રાત્રે 11:30 વાગ્યા સુધી)


📌 પદ અને લાયકાતની વિગતો:

પદ લાયકાત ઉંમર મર્યાદા પગાર
Navik (General Duty) 12 પાસ (Maths અને Physics સાથે) 01-08-2004 થી 01-08-2008 ₹21,700/- (Level-3)
Navik (Domestic Branch) 10 પાસ 01-08-2004 થી 01-08-2008 ₹21,700/- (Level-3)
Yantrik (Electrical/Mechanical/Electronics) 10 પાસ + 3/4 વર્ષનો Diploma (AICTE માન્ય) 01-03-2004 થી 01-03-2008 ₹29,200/- + ₹6,200 Yantrik Pay (Level-5)

📝 SC/ST માટે 5 વર્ષ અને OBC માટે 3 વર્ષની છૂટ  લાગુ પડે છે.


📝 ફોર્મ માટે જરૂરી દસ્તાવેજો:

  • તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો (3 મહિના કરતા જૂનો ન હોવો જોઈએ)
  • લાઇવ ફોટો (ફોર્મ ભર્તી વખતે લેવામાં આવશે)
  • સ્કેન કરેલ સહી (Signature)
  • 10મું માર્કશીટ અથવા જન્મનો દાખલો (જન્મ તારીખ માટે)
  • ઓળખપત્ર – આધાર કાર્ડ (પ્રાથમિક), અથવા PAN/Voter ID/ડ્રાઈવિંગ લાઇસન્સ/પાસપોર્ટ
  • ડોમિસાઈલ પ્રમાણપત્ર (ઝોન માટે જરૂરી)
  • જો કોઈ સરકારી નોકરીમાં હોય તો NOC

📌 નોટ: બધા ડોક્યુમેન્ટ JPEG/JPG ફોર્મેટમાં અને 50KB થી 150KB કદમાં હોવા જોઈએ. Digilocker ના ડોક્યુમેન્ટ માન્ય નહીં હોય.


🧪 પસંદગી પ્રક્રિયા:

પસંદગી ચાર સ્ટેજમાં થાય છે:

  1. Stage-I: Computer Based Test (લખિત પરીક્ષા)
  2. Stage-II: Physical Fitness Test (PFT), Document Verification & Medical
  3. Stage-III: Final Verification & Training Reporting at INS Chilka
  4. Stage-IV: Final Document Scrutiny before Training

📌 PFTમાં 1.6 કિમી રન – 7 મિનિટમાં, 20 ઉઠક-બેઠક અને 10 પુશ-અપ


📚 લેખિત પરીક્ષા વિષયવાર માહિતી:

વિભાગ વિષયો કુલ પ્રશ્નો સમય
Section I Maths, Science, English, Reasoning, GK 60 45 મિનિટ
Section II Maths & Physics (12મું સ્તર) 50 30 મિનિટ
Yantrik Diploma subject (Electrical/Mechanical/Electronics) 50 30 મિનિટ

✳️ કોઈ નેગેટિવ માર્કિંગ નથી.


💸 ફી અને ચુકવણી:

  • SC/ST માટે ફી મુક્ત છે.
  • અન્ય તમામ માટે ₹300 ઓનલાઇન ચૂકવવાની રહેશે (UPI, Card, Netbanking)


💰 પગાર અને લાભો:

પદ પગાર
Navik (GD/DB) ₹21,700/- + Allowances
Yantrik ₹29,200/- + ₹6,200 Yantrik Pay + Allowances

લાભો:

  • મફત રહેઠાણ, રેશન અને મેડિકલ
  • Government Accommodation/HRA
  • NPS પેન્શન યોજના, Gratuity
  • Leave Travel Concession (LTC)
  • CSD સુવિધા, ECHS પेंશન બાદ


📎 અરજીફોર્મ લિંક:

🔗 ફોર્મ ભરવા માટે અરજી કરો:
👉 અહી ક્લિક કરો


📲 અમારી સહાય માટે સંપર્ક કરો:

જો તમે ઓનલાઇન ફોર્મ ભરવામાં સહાય ઈચ્છો છો તો અમારો સંપર્ક કરો.
📱 WhatsApp ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરો:


🔔 નોંધ: ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે મેરિટ આધારિત છે. કોઈ દલાલ કે એજન્ટથી બચો.

Post a Comment

Previous Post Next Post