🎓 ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ
ગુજરાત રાજ્યના અભ્યાસી SC, ST અને OBC વર્ગના વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ તકોનો આરંભ થયો છે. Digital Gujarat Portal દ્વારા Post Metric Scholarship 2025-26 માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ યોજના વિદ્યાર્થીઓને શિક્ષણ ખર્ચમાં રાહત આપવા માટે ડિઝાઇન કરાઈ છે.
📅 ક્યારે ફોર્મ ભરવાનું?
વર્ગ | ફોર્મ શરૂ તારીખ | છેલ્લી તારીખ | ફોર્મ લિંક |
---|---|---|---|
SC/ST | 15 જુલાઈ 2025 | 31 સપ્ટેમ્બર 2025 | અહીં ક્લિક કરો |
OBC | 17 જુલાઈ 2025 | 30 સપ્ટેમ્બર 2025 | અહીં ક્લિક કરો |
✅ લાયકાત:
- Gujarat રાજ્યનો નિવાસી હોવો જોઈએ
- SC/ST/OBC કેટેગરીમાં આવતો વિદ્યાર્થી હોવો જોઈએ
- Post-Metric (12 પછીનો) અભ્યાસ કરતો હોવો જોઈએ
માતા-પિતાની આવક:
- SC/ST માટે: ₹2.5 લાખથી ઓછી
- OBC માટે: ₹1.5 લાખથી ઓછી
- માન્ય સંસ્થામાં નિયમિત અભ્યાસ કરતો હોવો જોઈએ
🎯 કેટલા ટકા માર્ક્સ જરૂરી છે?
કેટેગરી | મિનિમમ ટકાવારી | ટિપ્પણી |
---|---|---|
SC/ST | માત્ર પાસ થવું જરૂરી (33%+) | Continuation માટે પણ પાસ થવું જરૂરી |
OBC | ઓછામાં ઓછા 50% (ઘણાં કોર્સ માટે) | કેટલીકવાર પાસ થવું પૂરતું હોય છે |
📋 જરૂરી દસ્તાવેજોની યાદી:
- આધાર કાર્ડ
- બેંક પાસબુક (વિદ્યાર્થીના નામે)
- છેલ્લું પાસ થયેલું માર્કશીટ
- બોનાફાઈડ સર્ટિફિકેટ
- જાતિનો દાખલો (SC/ST/OBC)
- આવકનો દાખલો
- ફી રસીદ
- હોસ્ટેલ સર્ટિફિકેટ (જોઈએ તો)
- પહેલાની સ્કોલરશીપની માહિતી (જો Continuation છે તો)
🖥️ ફોર્મ કેવી રીતે ભરો?
- Digital Gujarat Portal પર જઈ રજિસ્ટ્રેશન કરો
- Login કરો અને “Scholarship” વિભાગ પસંદ કરો
- “Post Metric Scholarship” પસંદ કરો
- જરૂરી માહિતી અને દસ્તાવેજો ભરો/અપલોડ કરો
- ફોર્મ સબમિટ કરો અને acknowledgment સેવ કરો
⚠️ મહત્વપૂર્ણ સૂચનાઓ:
- છેલ્લી તારીખ પહેલા ફોર્મ સબમિટ કરવું અનિવાર્ય છે
- ખોટી માહિતીથી ફોર્મ રદ થઈ શકે છે
- જોતાં રહેતા પોર્ટલ પર સ્ક્રિન ખાલી ન રાખવી – session expire થઈ શકે છે
- Continuation માટે વર્ષ પરિણામ પાસ હોવું ફરજિયાત છે
📢 Scholarship મારફતે મળતા લાભો:
- ટ્યુશન ફી સહાય
- હોસ્ટેલ સહાય
- પુસ્તક સહાય
- Professional Course માટે વિશેષ લાભ
👉 ફોર્મ ભરવા માટે Digital Gujarat Portal પર ક્લિક કરો
Post a Comment