ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓમા ભરતી 

ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ —

  • આણંદ કૃષિ યુનિવર્સિટી (AAU)
  • જુનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU)
  • નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU)
  • સરદારકૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (SDAU).


🔹 ખાલી જગ્યા

યુનિવર્સિટી જગ્યાઓ
AAU 73
JAU 44
NAU 32
SDAU 78
કુલ 227

🎓 લાયકાત

  • કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએશન (સ્નાતક) પાસ
  • CCC અથવા સમકક્ષ કોમ્પ્યુટર જ્ઞાનનું પ્રમાણપત્ર
  • ગુજરાતી અથવા હિન્દી ભાષાનું જ્ઞાન જરૂરી


🎂 ઉંમર મર્યાદા 

  • નીચી મર્યાદા: 20 વર્ષ
  • ઊંચી મર્યાદા: 35 વર્ષ
➕ અનામત કેટેગરી માટે ઊંમર રિલેકસેશન લાગુ પડશે.


💰 ફી

કેટેગરી ફી
સામાન્ય (પુરુષ/સ્ત્રી) ₹1000
SC/ST/SEBC/EWS ₹250
દિવ્યાંગ ઉમેદવાર ₹250
પૂર્વ સૈનિક મુક્ત

💼 પગાર

  • પ્રથમ 5 વર્ષ: રૂ. 26,000 પ્રતિ માસ (ફિક્સ પગાર)
  • ત્યારબાદ: સરકારના નિયમો મુજબ લેવલ-2 પે મેટ્રિક્સ હેઠળ નિયમિત નિયુક્તિ


📝 પસંદગી પ્રક્રિયા

  1. પ્રાથમિક પરીક્ષા (100 ગુણ)
  2. મુખ્ય લેખિત પરીક્ષા (200 ગુણ)
  3. દસ્તાવેજ ચકાસણી


📊 પરીક્ષા પૅટર્ન

🔹 પ્રાથમિક પરીક્ષા (90 મિનિટ | 100 ગુણ)

વિષય ગુણ
રીઝનિંગ 40
ગણિત 30
અંગ્રેજી 15
ગુજરાતી 15
🔸 નેગેટિવ માર્કિંગ: -0.25
🔸 ખાલી જવાબ માટે કોઈ નેગેટિવ નથી

🔹 મુખ્ય પરીક્ષા (120 મિનિટ | 200 ગુણ)

વિષય ગુણ
ગુજરાતી 20
અંગ્રેજી 20
ભારતીય રાજ્યઘટના, RTI, જાહેર વહીવટ 30
ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, વારસો 30
અર્થતંત્ર, પર્યાવરણ, વિજ્ઞાન-ટેકનોલોજી 30
કરંટ અફેર્સ અને જનરલ ઇન્ટેલિજન્સ 40
તર્કશક્તિ (લોજીકલ રીઝનિંગ) 30

🖥️ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  1. તમારી પસંદની કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ ખોલો (JAU, AAU, NAU, SDAU)
  2. “Junior Clerk Recruitment Advt. No. 1/2025” પર ક્લિક કરો
  3. રજીસ્ટ્રેશન કરો અને ફોર્મ ભરો
  4. જરૂરી દસ્તાવેજો, ફોટો, સાઇન અપલોડ કરો
  5. તમારી કેટેગરી મુજબ ફી ભરો
  6. ફોર્મ સબમિટ કરીને પ્રિન્ટ કાઢી લો


🔗 મહત્વપૂર્ણ લિંક્સ


📅 મહત્વપૂર્ણ તારીખો

ઘટના તારીખ
અરજી શરૂ 15 જુલાઈ 2025
છેલ્લી તારીખ 11 ઓગસ્ટ 2025
પ્રાથમિક પરીક્ષા ટૂ બી એનાઉન્સ્ડ
મુખ્ય પરીક્ષા ટૂ બી એનાઉન્સ્ડ

Post a Comment

Previous Post Next Post