🛡️ BSF કોન્સ્ટેબલ ટ્રેડસ્મેન ભરતી

📅 છેલ્લી તારીખ: 24 ઓગસ્ટ 2025
🌐 સાઇટ: https://jobsforguj.blogspot.com/


📋 મુખ્ય વિગતો

વિગતો માહિતી
ભરતી સંસ્થા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)
પોસ્ટનું નામ કોન્સ્ટેબલ ટ્રેડસ્મેન
કુલ જગ્યાઓ 3,588 (પુરુષ: 3,406 + મહિલા: 182)
શૈક્ષણિક લાયકાત 10 પાસ + ITI (સંબંધિત ટ્રેડમાં)
વય મર્યાદા 18 થી 25 વર્ષ (છૂટછાટ સરકાર મુજબ)
પગારધોરણ લેવલ 3: ₹21,700 – ₹69,100 + ભથ્થાં
અરજી પદ્ધતિ ફક્ત ઓનલાઈન
અરજી ફી Gen/OBC/EWS: ₹100, SC/ST/મહિલા: મુક્ત

🧠 પાત્રતા માપદંડ (Eligibility Criteria

  • શૈક્ષણિક લાયકાત:
    • 10 પાસ અને સંબંધિત ટ્રેડમાં ITI પાસ
  • વય મર્યાદા (25-08-2025 સુધી):
    • ન્યૂનતમ: 18 વર્ષ
    • મહત્તમ: 25 વર્ષ
    • આરક્ષિત વર્ગોને સરકાર મુજબ છૂટછાટ

🏃‍♂️ શારીરિક માપદંડ (Physical Standards)

કેટેગરી ઊંચાઈ છાતી દોડ
પુરુષ (સામાન્ય) 165 સે.મી 75-80 સે.મી 5 કિમી – 24 મિનિટ
પુરુષ (ST) 160 સે.મી 75-80 સે.મી 5 કિમી – 24 મિનિટ
મહિલા (સામાન્ય) 155 સે.મી N/A 1.6 કિમી – 8.5 મિનિટ
મહિલા (ST) 148 સે.મી N/A 1.6 કિમી – 8.5 મિનિટ

📝 પસંદગી પ્રક્રિયા (Selection Process)

  1. શારીરિક કસોટી (PET/PST)
  2. લખીત પરીક્ષા (MCQ પ્રકાર)
  3. દસ્તાવેજ ચકાસણી
  4. તબીબી પરીક્ષા
  5. છેલ્લી પસંદગી યાદી (Merit List)


🗓️ મહત્વપૂર્ણ તારીખો

ઘટના તારીખ
અરજી શરૂ 26 જુલાઈ 2025
છેલ્લી તારીખ 24 ઓગસ્ટ 2025
ફી ચૂકવણી છેલ્લી તારીખ 24 ઓગસ્ટ 2025
પરીક્ષા તારીખ જાહેરાત પછીએ

🛠️ કેવી રીતે અરજી કરવી? (Steps to Apply)

  1. ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ: https://rectt.bsf.gov.in
  2. “Apply Online” પર ક્લિક કરો
  3. તમારું મોબાઈલ નંબર અને ઈમેઈલથી રજીસ્ટર કરો
  4. ફોર્મ ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો
  5. ફી ભરો (જો લાગુ પડે તો)
  6. ફોર્મ સબમિટ કરો અને ડાઉનલોડ કરો


🔗 મહત્વપૂર્ણ લિંક્સ

👉 વિગતવાર નોટિફિકેશન PDF: અહીં ક્લિક કરો
👉 ઓનલાઇન અરજી કરો: અહીં ક્લિક કરો
👉 હોમપેજ: અહીં ક્લિક કરો

📑 જરૂરી દસ્તાવેજોની યાદી 

ક્રમાંક દસ્તાવેજનું નામ ફોર્મેટ / ટાઈપ
1️⃣ માટ્રિક (10th) પ્રમાણપત્ર PDF / JPG / PNG
2️⃣ ITI પ્રમાણપત્ર (ટ્રેડ મુજબ) PDF / JPG
3️⃣ જન્મ તારીખ સાબિત કરે એવું દસ્તાવેજ (10th Cert માં હોય તો ચાલે) PDF
4️⃣ જાતિ પ્રમાણપત્ર (SC/ST/OBC માટે) PDF
5️⃣ નાગરિકતા પ્રમાણપત્ર (INDIAN હોવાનો પુરાવો) PDF / JPG
6️⃣ ફોટો (Passport Size – Color) JPG (100KB સુધી)
7️⃣ સહી (Signature) JPG (50KB સુધી)
8️⃣ ઈ-મેલ ID અને મોબાઈલ નંબર (સક્રિય હોવો જોઈએ) ---
9️⃣ આધાર કાર્ડ અથવા ઓળખ માટેનું દસ્તાવેજ PDF / JPG
🔟 અરજી ફી ભરવાનો રસીદનો સ્ક્રીનશોટ/પ્રૂફ (Gen/OBC/EWS માટે) JPG / PDF

⚠️ ખાસ નોંધો:

  • બધાં દસ્તાવેજો સપષ્ટ અને સ્કેન કરેલા હોવા જોઈએ.
  • ફોર્મેટ અને ફાઈલ સાઇઝ વેબસાઇટની સૂચના મુજબ રાખો.
  • તમારું નામ અને જન્મ તારીખ તમામ દસ્તાવેજોમાં સરખું હોવું જરૂરી છે.


Post a Comment

Previous Post Next Post