ઈન્ડિયન નેવી 2023 ભરતી જાહેર

 ઈન્ડિયન નેવી માં નવી સરકારી ભરતી જાહેર 

ભારતીય નેવી ભરતી 2023 :-   વિધ્યાર્થી મિત્રો માટે મહત્વના સમાચાર આવ્યા છે. હાલ માં જ ભારત સરકાર દ્વારા ઈન્ડિયન નેવી નવી ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં 224 જગ્યા માટેની ભરતી બહાર પાડવામાં આવી છે. જો તમે નોકરીની રાહ જોઈ રહ્યા હોય તો તમારા માટે આ મહત્વના સમાચાર છે અથવા તમારા પરિવાર માં કોઈ અથવા તમારા મિત્રો જેમને નોકરીની જરૂરત હોય તેના માટે આ મહત્વની નોકરી આવી છે. આ નોકરી વિશે વધારે માહિતી માટે નીચે વાંચો.

ઈન્ડિયન નેવી ભરતી 2023 

(એસએસસી)ઈન્ડિયન નેવીમાં શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર્સની એન્ટ્રી પોસ્ટ્સ માટેના ઓનલાઇન  અરજી પ્રક્રિયા 7/10/2023ના રોજથી શરૂ થઈ ગઈ છે અને જે મિત્રો ને ફોર્મ ભરવાની ઈચ્છા હોય તે તમામ મિત્રો   ઈન્ડિયન નેવીની અધિકૃત વેબસાઇટ joinindiannavy.gov.in પર જઈને ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.

ભરતી ની માહિતી 

  • સંસ્થાનું નામ: ઈન્ડિયન નેવી 
  • પોસ્ટનું નામ: ઑફિસર્સની એન્ટ્રી 
  • ખાલી જગ્યાઓ: 224 
  • નોકરીનું સ્થાન: રાજકોટ 
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 29/10/2023
  • અરજી કરવાની રીતઃ ઓનલાઈન
પોસ્ટ જગ્યા આધારિત 
  • જનરલ સર્વિસ(GS) :- 40
  • એર ટ્રાફિક કંટ્રોલ(ATC) :- 08 
  • નેવલ એર ઓફિસર (NAOO) :- 18
  • પાયલોટ :- 20 
  • લોજિસ્ટિક્સ :- 20 
  • નેવી એજ્યુકેશન બ્રાન્ચ :- 26 
  • ટેકનિકલ :- 100 

પોસ્ટની કુલ ખાલી જગ્યા

  • ભરતી ની માહિતી પરથી કુલ પોસ્ટની 224 જગ્યા પર ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે.
પગાર 
  • ભરતી માં જોડાયા બાદ સરકાર દ્વારા 56,000/- સુધી માસિક પગાર આપવામાં આવશે. 
લાયકાત 
  • ઈન્ડિયન નેવી ના ઇચ્છુક ઉમેદવારો પાસે 60 ટકા માર્ક્સ સાથે B.Tech ડિગ્રી પાસ કરેલ આવશ્યક છે. તેને લગતું નોલેજ હોવું આવશ્યક છે. તે ઉપરાંત MCA, B.Com. BSC, MCA અભ્યાસ હોવો જરૂરી  છે. ઉમેદવારોને ધોરણ 10 અને 12માં અંગ્રેજીમાં ઓછામાં ઓછા 60% ગુણ થી પાસ  હોવા જોઈએ. લાયકાત સંબંધી વધુ માહિતી જાહેરાત વાંચો. 

અરજી ફી

  • ઈન્ડિયન નેવી માં ભરતી ની ઓનલાઇન અરજી કરતાં તમામ ઉમેદવારો ને જણાવવાનું કે આ અરજી કરવા માટે કોઈ પ્રકાર ની ફી   ચૂકવવાની નથી. 
અરજી કેવી રીતે કરવી? 

  • સૌ પ્રથમ નીચે ની જાહેરાત વાંચી ને ચેક કરો કે તમે અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • પછી અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ joinindianavy.gov.in પર જાઓ.
  • અરજી કરવા માંગેલ ડોક્યુમેન્ટ્સ, સહી, ફોટો, આઈડી પ્રૂફ કાળજીપૂર્વક અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વની લિંક 

Post a Comment

Previous Post Next Post