🔔 NFSU માં ભરતી જાહેર 2026
National Forensic Sciences University (NFSU) દ્વારા Scientific & Technical પોસ્ટ માટે 30 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.
📌 અરજી કરવાની છેલ્લી તારીખ:
🗓️ 18 જાન્યુઆરી 2026
🔎 ભરતીનો સંક્ષિપ્ત વિગતવાર
- 🏛️ સંસ્થા: National Forensic Sciences University (NFSU)
- 📄 જાહેરાત નં.: NFSU/TECHNICAL POSTS/10/2025
- 🧪 પોસ્ટ કેટેગરી: Scientific & Technical
- 🧾 કુલ જગ્યાઓ: 30
- 🌐 અરજી મોડ: Online (Samarth Portal)
- 🔗 ઓફિશિયલ વેબસાઇટ: nfsu.ac.in
📋 પોસ્ટ વિગત અને પગાર ધોરણ
| પોસ્ટ નામ | Pay Level | જગ્યા |
|---|---|---|
| Senior Scientific Officer | Level-10 | 02 |
| Junior Scientific Officer | Level-7 | 03 |
| Senior Scientific Assistant | Level-6 | 01 |
| Laboratory Assistant | Level-5 | 24 |
🎓 લાયકાત અને વય મર્યાદા (સારાંશ)
Senior Scientific Officer
- વય: મહત્તમ 40 વર્ષ
- લાયકાત: Ph.D. અથવા Master’s + અનુભવ
Junior Scientific Officer
- વય: મહત્તમ 35 વર્ષ
- લાયકાત: સંબંધિત Master’s / B.Tech + 3 વર્ષનો અનુભવ
Senior Scientific Assistant
- વય: મહત્તમ 30 વર્ષ
- લાયકાત: B.Tech / Master’s (CS / IT / Physics / Forensic)
Laboratory Assistant
- વય: 18 થી 27 વર્ષ
- લાયકાત: Science વિષયમાં Bachelor Degree
💰 અરજી ફી
- General / OBC / EWS: ₹500 + GST
- SC / ST / PwBD / મહિલા ઉમેદવાર: ❌ ફી નથી
- ફી રિફંડ નહીં થાય
📝 પસંદગી પ્રક્રિયા
- Senior Scientific Officer: Interview (જરૂર પડે તો Screening Test)
- અન્ય તમામ પોસ્ટ: Written Examination આધારે
🖥️ કેવી રીતે અરજી કરશો?
1️⃣ Samarth Portal પર જાઓ: nfsunt.samarth.edu.in
2️⃣ Registration & Login કરો
3️⃣ પોસ્ટ પસંદ કરી ફોર્મ ભરો
4️⃣ ડોક્યુમેન્ટ અપલોડ કરો
5️⃣ ફી ભરો (લાગુ પડે તો)
6️⃣ 18 જાન્યુઆરી 2026 પહેલા ફોર્મ સબમિટ કરો
📌 દરેક પોસ્ટ માટે અલગ અરજી ફરજિયાત
📅 મહત્વપૂર્ણ તારીખ
- અરજી શરૂ: 18 ડિસેમ્બર 2025
- છેલ્લી તારીખ: 18 જાન્યુઆરી 2026 (રાત્રે 11:59)
🔗 મહત્વપૂર્ણ લિંક
- 📄 Notification: Click Here
- 📝 Apply Online: Click Here
- 📲 WhatsApp / Telegram Channel: Click Here
- 🏠 Home page