નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ - ગુજરાત

 

નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ - ગુજરાત

નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ કન્સલ્ટન્ટ સાયકીયાટ્રિસ્ટ અને ક્લિનિકલ સાયકોલોજીસ્ટની જગ્યાઓ ભરવા માટે જિલ્લાઓમાં ખાલી રહેલ જગ્યાઓની વિગત નીચે મુજબ આપેલ છે.(ખાલી જગ્યાઓ ની વિગત ૧૨/૦૭/૨૦૨૩ ની સ્થિતિ મુજબ છે.) જેમાં નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અને નેશનલ ટેલી મેન્ટલ હેલ્થ પરોગરમ (ટેલીમાનસ) ની સેવાઓ શરૂ કરવા માટે અધિક નિયામકશ્રી (તબીબ સેવાઓ),ગાંધીનગર કચેરી દ્વારા આધારિત સ્ટાફની નિમણૂક કરવા દર મંગળવારે વોક-ઇન-ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવેલ છે.ઓનલાઇન અરજી કરવાની  છેલ્લી તારીખ ૦૩/૦૮/૨૦૨૩ સુધી. 



૧) કન્સલ્ટન્ટ સાયકીયાટ્રિસ્ટ :
જગ્યાઓ : 
  • સુરેન્દ્રનગર : ૧ 
  • પાટણ : ૧ 
  • બનાસકાંઠા : ૧ 
  • અરવલ્લી : ૧ 
  • છોટાઉદેપુર : ૧ 
  • પંચમહાલ : ૧ 
  • મહીસાગર : ૧ 
  • દાહોદ : ૧ 
  • નર્મદા : ૧ 
  • નવસારી : ૧ 
  • અમરેલી : `૧ 
  • મોરબી : ૧ 
  • કચ્છ : ૧ 
  • પોરબંદર : ૧ 
શૈક્ષણિક લાયકાત :
  • પોસ્ટ ગ્રેજયુએટ સાઈકીયાટ્રી (MD/DNB/DIPLOMA IN PSYCHOLOGICAL MEDICINE માં ૨ વર્ષ ના અનુભવ સાથે (MCI હેઠળ નોંધણી જરૂરી))
૨) ક્લીનીકલ  સાઈકોલીજીસ્ટ :
જગ્યાઓ : 
  • ગાંધીનગર : ૧ 
  • બનાસકાંઠા : ૧ 
  • અરવલ્લી : ૧ 
  • છોટાઉદેપુર : ૧ 
  • ભરૂચ : ૧ 
  • મહીસાગર : ૧ 
  • નર્મદા : ૧ 
  • સુરત : ૧ 
  • ડાંગ : ૧ 
  • અમરેલી : ૧ 
  • દેવભૂમિ દ્વારકા : ૧ 
શૈક્ષણિક લાયકાત :
  • ક્લીનીકલ સાઈકોલોજી માં M.Phil/MA/ક્લીનીકલ સાઈકોલોજી માં M.Sc. સાથે ડિપ્લોમા ઇન રિહેબિલિટેશન સાઈકોલોજી(PGDRP)/પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા ઇન કાઉન્સેલીંગ સાઈકોલોજી(PGDCP)(RCI હેઠળ નોંધણી જરૂરી)
વધૂ માહિતી જાહેરાત માં આપેલી છે : જાહેરાત જોવા અહી ક્લિક કરો
તેમનો સંપર્ક કરવા માટે ઈમેલ એડ્રેસ : nmhpgujarat@gmail.com
ઓનલાઇન અરજી કરવા માટે લિન્ક : https://arogyasathi.gujarat.gov.in

Post a Comment

Previous Post Next Post