📌Calderys માં આવી  ભરતી 

સ્થળ: વાંકાનેર, ગુજરાત
પોસ્ટ: Planning Control Manager
કંપની: WRW Calderys
અનુભવ: 4-5 વર્ષ (બ્રિક પ્લાન્ટમાં)


🔹 કામની જવાબદારીઓ:

  • પ્લાન્ટ અને કર્મચારીઓની સુરક્ષા માટે શ્રેષ્ઠ પગલાં લેવાના તથા EHS પરફોર્મન્સ જાળવવા તાલીમ આપવી.
  • ડેલી, વિકલી અને મंथલી પ્રોડક્શન પ્લાનિંગ ઓર્ડર બુકિંગ મુજબ કરવી.
  • રો મટિરિયલ અને મોલ્ડ્સનું આયોજન કરવું, મેન્ટેનન્સ ટીમ સાથે સમન્વય રાખવો.
  • ઓર્ડર ડિલિવરી માટેના અંદાજિત દિવસ SOP ટીમને આપવો જેથી ગ્રાહકોને જાણ કરી શકાય.
  • પ્રોડક્શન, ઈન-પ્રોસેસ કંટ્રોલ અને ફિનિશ્ડ ગુડ્સનું પરીક્ષણ સમયસર પૂર્ણ કરવું.
  • પ્રોડક્ટસ ગ્રાહકો સુધી યોગ્ય ક્વોલિટી અને દસ્તાવેજો સાથે મોકલવી.
  • ઉત્પાદન ખર્ચ ની ગણતરી કરી માર્કેટિંગ ટીમને જાણ કરવી.
  • QC ટીમ સાથે સહયોગ કરીને નવા ઉત્પાદન વિકસાવવાના.
  • ગ્રાહક દાવા માટે સાઈટ પર જઈને સમસ્યા હલ કરવી.


🔹 લાયકાત અને કુશળતા:

  • B.Tech / ડિપ્લોમા (Ceramics માં)
  • બ્રિક પ્લાન્ટ (મિક્સિંગ, પ્રેસિંગ, ટનલ કિલ્ન) ના ઓપરેશનમાં ઓછામાં ઓછું 4-5 વર્ષનો અનુભવ
  • Google Sheets/Docs/Slides ની સારી સમજ
  • અંગ્રેજી ભાષામાં લખાણ અને બોલચાલમાં પારંગત


📥 ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

🔗 ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
📲 અથવા અમને સીધું WhatsApp પર સંપ્રક કરો 



📌 જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો:

  • આધાર કાર્ડ
  • ફોટો
  • લાયકાત પ્રમાણપત્ર
  • અનુભવ પ્રમાણપત્ર (જોયે તો)

🌐 વધુ નોકરી માટે મુલાકાત લો: jobsforguj.com


📲 WhatsApp અને Telegram ગ્રૂપમાં જોડાઓ - તાજી ભરતી માહિતી માટે

🔗 WhatsApp Group: Click here to join
📢 WhatsApp Channel: Follow our channel
🌐 Facebook Page: Visit & Like Us

Post a Comment

Previous Post Next Post