GPSC નવી ભરતી જાહેર 2025

DySO અને મામલતદાર ભરતી


📢 ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા ડેપ્યુટી સેકશન ઓફિસર (DySO) અને ડેપ્યુટી મામલતદાર પદ માટે ભરતી 2025 ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ભરતીમાં કુલ 102 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો માટે લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો વગેરેની વિગત નીચે આપેલી છે.


📝ભરતીની મુખ્ય માહિતી:

  • સંસ્થા: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)
  • જાહેરાત નંબર: 08/2025-26
  • પોસ્ટ નામ: DySO (સચિવાલય), DySO (GPSC), DySO (વિધાનસભા)
  • કુલ જગ્યાઓ: 102
  • નોકરી સ્થળ: ગુજરાત
  • અરજી પદ્ધતિ: ઓનલાઈન
  • ઓફિશિયલ વેબસાઈટ: gpsc.gujarat.gov.in


📋 જગ્યાઓનું વિભાજન:

પોસ્ટ નામ જગ્યાઓ
DySO (સચિવાલય), વર્ગ-3 92
DySO (GPSC), વર્ગ-3 9
DySO (ગુજરાત વિધાનસભા) 1
કુલ 102

🎓 શૈક્ષણિક લાયકાત:

  • માન્ય યુનિવર્સિટીની સ્નાતક ડિગ્રી હોવી જરૂરી છે.
  • ઉમેદવાર જો ફાઇનલ સેમેસ્ટર આપી રહ્યો છે અથવા પરિણામની રાહ જોઈ રહ્યો છે, તો તે અરજી કરી શકે છે.
  • ગુજરાતી અથવા હિન્દી ભાષાનું જ્ઞાન હોવું આવશ્યક છે.
  • કમ્પ્યુટરના મૂળભૂત જ્ઞાન હોવો જરૂરી છે.


🔞 ઉંમર મર્યાદા:

  • ઉંમર: 20 થી 35 વર્ષ (09/07/2025ના રોજ ગણવામાં આવશે).
  • આરક્ષિત વર્ગોને સરકારના નિયમો મુજબ છૂટછાટ મળશે.


🧾 અરજી ફી:

  • સામાન્ય વર્ગ: ₹100 + પોસ્ટલ ચાર્જ
  • અનામત, EWS, અપંગ અને એક્સ-સર્વિસમેન ઉમેદવારો: ફી માફ

🧾 પગાર

  • રૂ. 49,600/- પ્રતિ મહિનો
  • શરુઆતના 5 વર્ષ માટે નિશ્ચિત પગાર તરીકે ચૂકવાશે
  • (ગુજરાત સરકારની નોકરીમાં probation પીરિયડ દરમિયાન મળતો હોય છે)


💼 પે મેટ્રિક્સ લેવલ

  • લેવલ 7 (7મા પગાર પંચ મુજબ)
  • પે સ્કેલ: ₹39,900 થી ₹1,26,600 સુધીનો પગાર મર્યાદા
  • 5 વર્ષ પછી તમે નિયમિત પગારધોરણમાં આવશો


📚 પસંદગી પ્રક્રિયા:

  • લેખિત પરીક્ષા
  • કમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ (CPT)


📤 અરજી કેવી રીતે કરવી?

  1. સત્તાવાર વેબસાઈટ પર જાઓ અથવા apply બટન ક્લિક કરો 
  2. DySO જાહેરાત પસંદ કરો
  3. ફોર્મમાં વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો
  4. જરૂરી દસ્તાવેજ અને ફોટો અપલોડ કરો
  5. અરજી ફી ભરો અને ફોર્મ સબમિટ કરો
  6. અરજીની પ્રિન્ટ કાઢી લો


📅 મહત્વપૂર્ણ તારીખો:

  • ઓનલાઇન અરજી શરૂ: 25 જૂન 2025 (1:00 વાગ્યાથી)
  • છેલ્લી તારીખ: 09 જુલાઈ 2025 (1:00 વાગ્યા સુધી)


🔗 મહત્વપૂર્ણ લિંક:

👉 GPSC અધિકૃત વેબસાઇટ
👉  અરજી કરો માટે 
👉 જાહેરાત PDF (Download)
👉 WhatsApp ગ્રુપમાં જોડાઓ


❓ Frequently Asked Questions (FAQ) -2025

📌 What is the last date to apply for GPSC DySO Recruitment 2025?
👉 The last date to apply online is 09 July 2025 (till 1:00 PM).

📌 What is the official website for GPSC DySO Recruitment 2025?
👉 The official website is: https://gpsc.gujarat.gov.in

📌 Who can apply for the DySO posts?
👉 Candidates who have a Bachelor’s degree, basic knowledge of computer applications, and adequate knowledge of Gujarati or Hindi are eligible.

📌 What is the age limit to apply for GPSC DySO?
👉 Applicants must be between 20 to 35 years of age as on 09/07/2025. Age relaxation is applicable as per government rules.

📌 What is the selection process for GPSC DySO?
👉 The selection process includes a competitive written examination followed by a Computer Proficiency Test (CPT).

📌 What is the application fee?

  • General Category: ₹100 + postal charges
  • Reserved categories (SC/ST/OBC), EWS of Gujarat, Ex-Servicemen & PWD candidates: No fee

📌 Can final year students apply for GPSC DySO 2025?
👉 Yes, candidates who are appearing for or awaiting results of the final semester/year can apply, but they must submit proof of qualification before the mains exam.

Post a Comment

Previous Post Next Post