🚒 GSSSB Sub Fire Officer ભરતી 2025
📢 જાહેરાત નં.: GSSSB/202526/312
🏢 વિભાગ: શહેરી વિકાસ અને શહેરી વસાહત વિભાગ
📌 પોસ્ટ: Sub Fire Officer (વર્ગ-3)
📍 સંસ્થાનું નામ: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
📋 કુલ જગ્યાઓ: 5
💼 વર્ગ: Class-III
💰 પગાર ધોરણ:
- પ્રથમ 3 વર્ષ માટે: ₹40,800/- નક્કી પગાર
- પછી 7મા પગાર પંચ મુજબ: ₹29,200 – ₹92,300 (Pay Matrix Level-5)
🎓 લાયકાત:
- સામાન્ય ડિગ્રી સાથે Sub Fire Officer Course અથવા Fire Prevention Course (National Fire Service College, Nagpur દ્વારા માન્ય)
- અથવા
- Fire/Fire & Safety વિષયમાં B.E./B.Tech/B.Sc.
- ગુજરાતી અથવા હિન્દી ભાષાનું જ્ઞાન
- કમ્પ્યુટર નોલેજ
- 📌શારીરિક માપદંડ:
- પુરુષો માટે: Height 165 cm, Chest 81–86 cm, Weight ≥ 50 kg
- મહિલાઓ માટે: Height 158 cm, Weight ≥ 40 kg(ST ઉમેદવારો માટે થોડી છૂટછાટ છે)
🎂 ઉમર મર્યાદા (તારીખ: 25/06/2025 મુજબ):
- ઘટમાં: 18 વર્ષ
- વધુમાં: 35 વર્ષ(SC/ST/OBC/PH/મહિલાઓને નિયમ મુજબ છૂટછાટ)
♿ ફિઝિકલ ડિસએબલ ઉમેદવારો માટે:
-
Hard of Hearing (HH), Autism, Mental Illness, Learning Disability વગેરે માટે નિયમ પ્રમાણે અમુક છૂટછાટ અપાય છે.
📝 પરીક્ષા પદ્ધતિ:
- પ્રકાર: CBRT / OMR પદ્ધતિની MCQ પરીક્ષા
- Part-A (60 ગુણ): ગણિત, તર્કશક્તિ, ડેટા ઇન્ટરપ્રિટેશન
- Part-B (150 ગુણ): બંધારણ, સમકાલિન વિષય, અંગ્રેજી-ગુજરાતી કોમ્પ્રેહેન્શન, Fire સંબંધિત વિષયો
- સમય: 3 કલાક
- નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ માટે -0.25
🎯 લઘુત્તમ લાયકાત:
- Part A અને B બંનેમાં ઓછામાં ઓછા 40% ગુણ આવશ્યક છે
- રમતગમત અથવા વિધવા મહિલાઓને 5% વધારાના ગુણ મળશે (શરતો અનુરૂપ)
💳 અરજી ફી:
- General Category (Male): ₹500/-
- Others (SC/ST/PH/SEBC/Women): ₹400/- પરીક્ષામાં હાજર રહેતાં ઉમેદવારોને ફી પાછી મળશે.
📆 અરજી તારીખો:
- શરૂઆત: 11/06/2025 (બપોરે 2 વાગ્યાથી)
- અંતિમ તારીખ: 25/06/2025 (રાતે 11:59 સુધી)
- ફી ભરવાની છેલ્લી તારીખ: 28/06/2025
📲 અરજી કરવાની રીત:
- OJAS વેબસાઈટ પર જાઓ: https://ojas.gujarat.gov.in
- Apply Now > GSSSB > Advt. No. 312/202526
- તમારી માહિતી ભરો, ફોટો અને સાઇન અપલોડ કરો
- અરજી કન્ફર્મ કરો અને ફી ભરો
📌 વધુ માહિતી અને જાહેરાતની PDF Download
📲 WhatsApp અને Telegram ગ્રૂપમાં જોડાઓ - તાજી ભરતી માહિતી માટે
📱 Follow Us on Social Media
🔗 WhatsApp Group: Click here to join
📢 WhatsApp Channel: Follow our channel
🌐 Facebook Page: Visit & Like Us
Post a Comment