📢 કોન્સ્ટેબલ કોલ લેટર 2025 જાહેર 

હવે ડાઉનલોડ કરો

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ લખીત પરીક્ષા માટેનું કોલ લેટર હવે ઉપલબ્ધ થવા જઈ રહ્યું છે. ઉમેદવારોએ 15 જૂન 2025ના રોજ યોજાનારી લખીત પરીક્ષા માટે પોતાનું કોલ લેટર OJAS વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે.


🗓 મહત્વની તારીખો – LRD કોન્સ્ટેબલ ભરતી 2025

ઘટનાતારીખ
લખીત પરીક્ષાની તારીખ    15 જૂન 2025 (રવિવાર)
કોલ લેટર ડાઉનલોડ શરૂ7 જૂન 2025
ઓફિશિયલ વેબસાઈટojas.gujarat.gov.in


📥 કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરશો?

  1. OJAS ની ઓફિશિયલ સાઇટ પર જાઓ – https://ojas.gujarat.gov.in
  2. “Call Letter/Print” પર ક્લિક કરો
  3. “Preliminary / Written Exam Call Letter” પસંદ કરો
  4. “LRD Constable 2025” પસંદ કરો
  5. તમારું Confirmation Number અને જન્મ તારીખ દાખલ કરો
  6. “Print Call Letter” પર ક્લિક કરો
  7. PDF સેવ કરો અને પ્રિન્ટ કાઢો


📝 કોલલેટરમાં આપેલી વિગતો ચકાસો:

  • ઉમેદવારનું નામ
  • રોલ નંબર
  • પરીક્ષા કેન્દ્રનું નામ અને કોડ
  • રીપોર્ટિંગ ટાઈમ
  • ફોટો અને સાઇન

નોંધ: કોઈ ભૂલ જણાય તો તાત્કાલિક ભરતી બોર્ડનો સંપર્ક કરો.

કોન્સ્ટેબલ નું પેપર દેવા જવાના છો, તો એટલું ખાસ ધ્યાન રાખજો 

  • પરીક્ષા શરૂ થયા પહેલા બે કલાક અગાઉ પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું રહેશે, 
  • પેપર નો સમય 9:30 થી 12:30 નો રહેશે, 
  • 8:30 પછી પહોંચતા પ્રવેશ બંધ થઈ જશે,  
  • બાયોમેટ્રિક કરવાનું હોવાથી આંગળી પર મહેંદી કે એવા કોઈ પણ રસાયણ તત્વો લગાવવા નય, 
  • પેપરમાં બ્લુ અથવા બ્લેક પેન નો ઉપયોગ કરવો.

📑 સાથે શું લાવવું છે?

  • કોલ લેટરનું પ્રિન્ટ
  • સાદી કાંટાળી ઘડિયાળ સાથે રાખી
  • ઓરિજિનલ ફોટો ID પ્રૂફ (આધાર કાર્ડ, મતદાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ વગેરે)
  • તાજેતરનું પાસપોર્ટ સાઇઝ ફોટો
  • બ્લુ/બ્લેક બોલપોઈન્ટ પેન



🧠 પરીક્ષા તૈયારી માટે ઉપયોગી ટીપ્સ:

  • સામાન્ય જ્ઞાન, ગુજરાત ઇતિહાસ અને કરંટ અફેર્સનું રિવિઝન કરો
  • લોજિકલ રિઝનિંગ અને મથામણી પર ધ્યાન આપો
  • અગાઉની LRD પરીક્ષાના પ્રશ્નપત્રો સોલ્વ કરો
  • સમય નિયંત્રણ માટે મૉક ટેસ્ટ આપો
  • શાંતિથી અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપો


🔗 મહત્વપૂર્ણ લિંક
👉 OJAS વેબસાઈટ મુલાકાત લો


શુભેચ્છાઓ તમામ ઉમેદવારોને – ગુજરાત પોલીસમાં તમારું સ્વપ્ન પૂરું થાય તેવી શુભકામનાઓ! 🚔✨

Post a Comment

Previous Post Next Post