📢 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી SEM-6
રીમીડિયલ (ATKT) પરીક્ષા માટે નવી નોટિસ જાહેર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.A. અને B.Com સેમેસ્ટર-6 ના એવિદ્યાર્થીઓ માટે ખુશખબર છે, જેમણે March-2025ની પરીક્ષામાં ફોર્મ ભરેલું હતું અને તે પરીક્ષામાં ATKT (બેકલોગ) આવેલો છે. તેમના માટે રીમીડિયલ (Remedial) પરીક્ષા માટે નોટિસ જાહેર કરવામાં આવી છે.
📝 કોણ ફોર્મ ભરી શકે?
ફક્ત નીચેના વિધાર્થીઓ જ રીમીડિયલ ફોર્મ ભરી શકે છે:
- જેમણે March-2025માં B.A./B.Com SEM-6 નું પરીક્ષા ફોર્મ ભરેલું છે
- અને ATKT (ફેલ) આવેલો છે
📅 મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: સોમવાર, 23 જૂન 2025
- આ તારીખ પછી કોઈપણ રીતે ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.
📍 ફોર્મ ક્યાંથી મળશે?
- પરીક્ષા ફોર્મ તમારાં કોલેજ કચેરીમાંથી મળી રહેશે
- યોગ્ય દસ્તાવેજો સાથે સમયમર્યાદા દરમિયાન જ ફોર્મ ભરવું
📄 લવાજમ દસ્તાવેજો:
ફોર્મ ભરતી વખતે નીચેના દસ્તાવેજો લાવવા ફરજિયાત છે:
- કોઈપણ સેમેસ્ટરનું ફોર્મ ભર્યા હોવાનો પુરાવો/Receipt (R. No. માટે)
- March-2025 ની પરીક્ષાનું ATKT દર્શાવતું માર્કશીટ કે હોલટિકિટ (નકલ)
- સફેદ બેકગ્રાઉન્ડમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો – 1 નકલ
💰 પરીક્ષા ફી:
- B.A. Semester-6: ₹800
- B.Com Semester-6: ₹800
- B.Com (Computer Science વિષય સાથે): ₹850
⚠️ ખાસ નોંધો:
- માત્ર ATKT ધરાવતા અને March-2025 માં ફોર્મ ભરેલા વિદ્યાર્થીઓ જ લાયક છે
- ફોર્મ સમયમર્યાદા પછી કે અધૂરા દસ્તાવેજો વગર સ્વીકારવામાં આવશે નહિ
- આ પરીક્ષા કોલેજ લેવલ પર લેવામાં આવશે – નવી યુનિવર્સિટી પરીક્ષા નથી
👉 JobsForGuj.com તરફથી સૂચન: આવા તમામ નવીનતમ નોટિસ અને પરીક્ષા માહિતી માટે અમારા વેબસાઇટ પર નિયમિત મુલાકાત લો. અમે આપીએ છીએ સમગ્ર ગુજરાત માટેની નોકરીઓ, એડમિશન અને પરીક્ષા અપડેટ્સ.
🌐 Website: www.jobsforguj.com
📲 WhatsApp અને Telegram ગ્રૂપમાં જોડાઓ - તાજી ભરતી માહિતી માટે
🔗 WhatsApp Group: Click here to join
📢 WhatsApp Channel: Follow our channel
🌐 Facebook Page: Visit & Like Us
Post a Comment