💥 સમરસ હોસ્ટેલ પ્રવેશ રાઉન્ડ 1 જાહેર

ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે ખુશખબર!
ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી દ્વારા નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે Round-1ની મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે.
📌 મુખ્ય વિગતો:
🗂️ રાઉન્ડ-1 પ્રવેશ મેરિટ લિસ્ટ જાહેર
📆 પ્રમાણપત્રોની ચકાસણી (Document Verification):
🕘 તારીખ: 17/07/2025 થી 31/07/2025
⏰ સમય: સવારે 11:00 થી સાંજના 5:00 સુધી
📍 સ્થળ: સંબંધિત સમરસ છાત્રાલય
મહત્વપૂર્ણ: સરકારી રજાના દિવસે ચકાસણી થશે નહિ.
✅ પ્રવેશ માટે જરૂરી સૂચનાઓ:
વિદ્યાર્થીઓએ સમયસર સમરસ છાત્રાલય ખાતે મૂળ પ્રમાણપત્રો સાથે હાજર રહેવું ફરજિયાત છે.
ઓનલાઈન અરજી કર્યા પછી કોઇ પણ તબક્કે હાજર ન રહેવા પર પ્રવેશ રદ થઈ શકે છે.
લિસ્ટમાં સમાવિષ્ટ દરેક વિદ્યાર્થીઓએ સમયમર્યાદામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું અનિવાર્ય છે
📎 મેરિટ લિસ્ટ PDF લિંક (તમારું નામ ચેક કરો):
સામરસ હોસ્ટેલ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
1. LC (Leaving Certificate)
2. કોલેજ બોનોફાઇડ સર્ટિફિકેટ
3. અહિયાં પ્રવેશ મેળવેલી સંસ્થાનું પ્રવેશ પુરાવો
4. છેલ્લા પરીક્ષાનું માર્કશીટ
5. સ્ટૂડન્ટનો આધાર કાર્ડ
6. પિતાનું અથવા માતાનું આધાર કાર્ડ
7. કુટુંબની આવકનો દાખલો
8. રેશન કાર્ડ / રહેઠાણ પુરાવો
9. જાતિનો દાખલો
10. બૅંક પાસબુક
11. પાસપોર્ટ સાઇઝ ફોટા 2
12. રિજિસ્ટ્રેશન ફોર્મ પ્રિન્ટ
ℹ️ વધુ માહિતી માટે:
વિદ્યાર્થીઓએ વધુ વિગતો માટે સંબંધિત સમરસ છાત્રાલયનો સંપર્ક કરવો.
તમામ નવા પ્રવેશ માટેના નિયમો અને સૂચનાઓ samras.gujarat.gov.in પર પણ ઉપલબ્ધ છે
📲 આ માહિતી તમારા મિત્રો સાથે જરૂર શેર કરો – જે સમરસ માટે અરજી કર્યા છે.
📌 તમામ સરકાર ભરતી અને શિક્ષણ સમાચાર માટે જુઓ jobsforguj.com
Post a Comment