અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. કુલ 84 જગ્યાઓ માટે ભરતી થશે. જેમને સરકારમાં નોકરી કરવાની ઇચ્છા હોય, તેમના માટે આ એક ઉત્તમ તક છે.

WhatsApp Group Join Now
Facebook Page Join Now

📋 પોસ્ટ વિગતો:

વિગતો માહિતી
સંસ્થા નું નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)
પોસ્ટ નું નામ સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર
કુલ જગ્યાઓ 84
કાર્યસ્થળ અમદાવાદ, ગુજરાત
અરજી મોડ ઓનલાઈન
વેબસાઇટ ahmedabadcity.gov.in

🎓 લાયકાત:

  • શૈક્ષણિક લાયકાત: માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ કર્યો હોય.
  • ઉમર મર્યાદા: મહત્તમ ઉંમર 33 વર્ષ (શ્રેણી મુજબ છૂટછાટ લાગુ પડે છે)


💰 અરજી ફી:

શ્રેણી ફી
સામાન્ય ₹500/-
OBC / SC / ST / EWS ₹250/-
દિવ્યાંગ (PwD) મુક્ત

💼 પગાર ધોરણ:

  • પ્રારંભિક પગાર: ₹26,000/- પ્રતિ મહિનો (પ્રથમ 3 વર્ષ)
  • પછીનું પગાર માળખું: લેફલ 4 – ₹25,500 થી ₹81,100 + અન્ય ભથ્થાં


📥 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  1. ahmedabadcity.gov.in પર જાઓ
  2. “Recruitment” વિભાગમાં જાઓ
  3. “Sahayak Sanitary Sub Inspector 2025” પર ક્લિક કરો
  4. ઇમેલ અને મોબાઇલ નંબરથી રજીસ્ટર કરો
  5. ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  6. અરજી ફી ચૂકવો અને સબમિટ કરો


📅 મહત્વની તારીખો:

ઘટના તારીખ
નોટિફિકેશનની તારીખ 15 જુલાઈ 2025
અરજી શરૂ તારીખ 15 જુલાઈ 2025
છેલ્લી તારીખ 30 જુલાઈ 2025
ફી ભરવાની અંતિમ તારીખ 2 ઓગસ્ટ 2025

🔗 મહત્વપૂર્ણ લિંક્સ:

📄 જાહેરાત વાંચો:અહી ક્લિક કરો 
📝 અરજી કરો:અહી ક્લિક કરો
🏠  હોમ પેજ:અહી ક્લિક કરો

Post a Comment

Previous Post Next Post