💼 બેન્ક ઓફ બરોડા માં નવી ભરતી 


બેંક ઓફ બરોડા (BOB) એ 2500થી વધુ લોકલ બેંક ઓફિસર (LBO) પોસ્ટ માટે નવી ભરતીની જાહેરાત કરી છે. જો તમારું ગ્રેજ્યુએશન પૂરું થયું છે અને કોઈ બેંકમાં 1 વર્ષનો અનુભવ છે, તો આ એક શાનદાર તક છે!

📝મુખ્ય માહિતી:

વિષય વિગતો
📌 પોસ્ટનું નામ Local Bank Officer (LBO)
🏢 સંસ્થા Bank of Baroda (BOB)
📋 ખાલી જગ્યાઓ 2500+

🎓 લાયકાત:

  • કોઇપણ વિષયમાં ગ્રેજ્યુએશન થયેલું હોવું જોઈએ.
  • CA, એન્જિનિયર કે અન્ય પ્રોફેશનલ ડિગ્રી ધરાવતાં ઉમેદવારો પણ લાયક છે.

🧑‍💼 અનુભવ:

  • કોઈ પણ કોમર્શિયલ બેંક અથવા રિજનલ રુરલ બેંક (RRB)માં 1 વર્ષનો અનુભવ જરૂરી છે.
  • NBFC અથવા કોઓપરેટિવ બેંકનો અનુભવ માન્ય નથી.

🗣️ ભાષા:

  • તમે જે રાજ્ય માટે અરજી કરો છો, ત્યાંની સ્થાનિક ભાષા વાંચવી, લખવી અને બોલવી આવડતી હોવી જોઈએ.

🎂 ઉમર મર્યાદા (01-07-2025 મુજબ):

  • ઓછામાં ઓછું: 21 વર્ષ
  • વધુમાં વધુ: 30 વર્ષ
  • સરકારના નિયમ મુજબ કઇંક છૂટછાટ પણ મળશે.


💰 પગાર (Salary):

  • પગાર: ₹48,480 થી ₹85,920 + ભથ્થાં અને વધારાની સુવિધાઓ.
  • સાથે મળશે:
    • હાઉસ રેન્ટ ભથ્થું
    • મેડિકલ અને મુસાફરી ભથ્થાં
    • ઈન્સેન્ટિવ પણ મળશે


📝 ભરતી પ્રક્રિયા કેવી રહેશે?

તમારે ત્રણ સ્ટેજ પાસ કરવા પડશે:

  1. ઓનલાઈન પરીક્ષા
  2. સાઇકોલોજીકલ ટેસ્ટ
  3. ગ્રુપ ડિસ્કશન અથવા ઈન્ટરવ્યુ

ઑનલાઇન પરીક્ષામાં આ વિષયો રહેશે:

વિષય પ્રશ્નો ગુણ સમય
અંગ્રેજી 30 30 30 મિનિટ
બેંકિંગ નોલેજ 30 30 30 મિનિટ
જનરલ નોલેજ 30 30 30 મિનિટ
લોજીકલ/મૅથ્સ 30 30 30 મિનિટ

💳 અરજી ફી કેટલી છે?

કેટેગરી ફી
General/OBC/EWS ₹850 + GST
SC/ST/PWD/મહિલાઓ ₹175 + GST

🗓️ અગત્યની તારીખો

કામ તારીખ
અરજી શરૂ 4 જુલાઈ 2025
છેલ્લી તારીખ 24 જુલાઈ 2025

🖥️ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  1. Bank of Baroda ની Website પર જાઓ
  2. Current Opportunities” પર ક્લિક કરો
  3. Local Bank Officer 2025” પસંદ કરો
  4. તમારું ઈમેલ અને મોબાઈલ નંબર નાખી રજિસ્ટ્રેશન કરો
  5. ફોર્મ ભરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ફી ભરો
  6. સબમિટ કરી પ્રિન્ટ કાઢી લો


🔗 મહત્વની લિંક

👉 ઓફિશિયલ નોટિફિકેશન PDF: ડાઉનલોડ કરો 
👉 અરજી કરવા માટે : અહી ક્લિક કરો 


📲 WhatsApp ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરો:
🔗 Join Now

📘 Facebook ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરો:
🔗 Join Facebook Group

👀 વધુ નોકરીની જાહેરાતો માટે ભરોસાપાત્ર વેબસાઈટ: JobsForGuj.com

1 Comments

Post a Comment

Previous Post Next Post