💼 IBPS SO ભરતી 2025
સ્પેશિયાલિસ્ટ ઓફિસર માટે 1000+ જગ્યાઓ
ભારતીય બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થા (IBPS) દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) ની ભરતી માટે 1007 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી વિવિધ પબ્લિક સેક્સટર બેંકોમાં IT, કૃષિ, કાયદા, માર્કેટિંગ, HR અને ભાષા વિભાગ માટે કરવામાં આવી રહી છે.
📌 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 21 જુલાઈ 2025
📋 ભરતી માહિતી
| વિગતો | માહિતી |
|---|---|
| સંસ્થા | IBPS (Institute of Banking Personnel Selection) |
| પોસ્ટનું નામ | Specialist Officer (SO) – CRP SPL-XV |
| કુલ જગ્યાઓ | 1007 (અનુમાનિત) |
| અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
| પરીક્ષા રીત | CBT – Prelims & Mains |
| અધિકૃત વેબસાઇટ | www.ibps.in |
📅 મહત્વપૂર્ણ તારીખો
| ઘટનાઓ | તારીખ |
|---|---|
| સૂચના બહાર પડવાની તારીખ | 30 જૂન 2025 |
| ઓનલાઇન નોંધણી શરૂ | 01 જુલાઈ 2025 |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 21 જુલાઈ 2025 |
| પ્રિલિમ્સ પરીક્ષા | 30 ઓગસ્ટ 2025 |
| મેઈન પરીક્ષા | 09 નવેમ્બર 2025 |
| ઇન્ટરવ્યુ | ડિસેમ્બર 2025 – જાન્યુઆરી 2026 |
| પરિણામ (અંદાજિત) | માર્ચ 2026 |
🧑💼 જગ્યાઓ
| પોસ્ટ | અંદાજિત જગ્યાઓ |
|---|---|
| IT ઓફિસર (Scale-I) | 203 |
| કૃષિ ફિલ્ડ ઓફિસર (Scale-I) | 310 |
| રાજભાષા અધિકારી (Scale-I) | 78 |
| લૉ ઓફિસર (Scale-I) | 56 |
| HR/Personnel Officer (Scale-I) | 10 |
| માર્કેટિંગ ઓફિસર (Scale-I) | 350 |
| કુલ | 1007 |
🎓 લાયકાત (પોસ્ટ મુજબ)
- IT Officer – B.E./B.Tech in CS/IT/EC or MCA
- AFO – B.Sc/B.Tech in Agriculture/Horticulture/Animal Husbandry
- Rajbhasha Adhikari – PG in Hindi/Sanskrit with English
- Law Officer – LLB with Bar Council Registration
- HR Officer – PG in HR/Personnel Management
- Marketing Officer – MBA in Marketing
🎂 વય મર્યાદા (01-08-2025 મુજબ)
- ⏳ ન્યૂનતમ: 20 વર્ષ
- ⏳ મહત્તમ: 30 વર્ષ
ઉમર રાહત:
- SC/ST: 5 વર્ષ
- OBC (Non-Creamy): 3 વર્ષ
- PwBD: 10 વર્ષ
- Ex-Servicemen: 5 વર્ષ
💰 અરજી ફી
| કેટેગરી | ફી |
|---|---|
| General/OBC | ₹850/- |
| SC/ST/PwBD | ₹175/- |
ચુકવણી રીત: ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ દ્વારા
📝 પસંદગી પ્રક્રિયા
- પ્રિલિમ્સ પરીક્ષા (Screening)
- મેઈન પરીક્ષા (Professional Knowledge)
- અંતિમ ઇન્ટરવ્યુ
- Merit આધારિત પસંદગી (Mains + Interview માર્ક્સ)
📑 પરીક્ષા પૅટર્ન
Prelims
| વિભાગ | પ્રશ્નો | ગુણ | સમય |
|---|---|---|---|
| અંગ્રેજી ભાષા | 50 | 25 | 40 મિનિટ |
| રીઝનિંગ | 50 | 50 | 40 મિનિટ |
| ક્વોન્ટ / GA* | 50 | 50 | 40 મિનિટ |
| કુલ | 150 | 125 | 120 મિનિટ |
Mains
- IT, AFO, HR, Marketing, Law: 60 પ્રશ્નો – 60 ગુણ – 45 મિનિટ
- Rajbhasha Adhikari: Objective (45 Q) + Descriptive (2 Q) – 60 મિનિટ
📌 કેવી રીતે અરજી કરવી?
- મુલાકાત લો અથવા apply પર ક્લિક કરો : https://www.ibps.in
- CRP Specialist Officers → CRP SPL-XV પર ક્લિક કરો
- રજીસ્ટર કરો અને ફોર્મ ભરો
જરૂરી દસ્તાવેજ અપલોડ કરો:
- ફોટો, સહી, અંગૂઠાની છાપ, હસ્તલિખિત ઘોષણા
- ફી ભરો અને ફોર્મ સબમિટ કરો
- કન્ફર્મેશન ડાઉનલોડ કરો અને સંભાળી રાખો
🔗 મહત્વપૂર્ણ લિંક્સ
👉 IBPS સત્તાવાર વેબસાઇટ: અહી ક્લિક કરો
👉 વૉટ્સએપ ગ્રુપ માં જોડાવા માટે :અહી ક્લિક કરો
👉 ફેસબુક માં જોડાવા માટે : અહી ક્લિક કરો