🚆 RRB ટેકનિશિયન ભરતી 2025
ભારતીય રેલ્વે ભરતી બોર્ડ (RRB) દ્વારા CEN 02/2025 હેઠળ ટેકનિશિયન ગ્રેડ-I (સિગ્નલ) અને ટેકનિશિયન ગ્રેડ-III માટે કુલ 6180 ખાલી જગ્યા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જો તમે ITI, ડિપ્લોમા કે સાયન્સ ગ્રેજ્યુએટ છો અને સરકારી નોકરીના શોધમાં છો તો આ તક તમારા માટે છે!
📌મુખ્ય માહિતી
વિગત | માહિતી |
---|---|
સંસ્થા | Railway Recruitment Board (RRB) |
જાહેરાત નં. | CEN 02/2025 |
પોસ્ટ | Technician Grade I (Signal), Technician Grade III |
કુલ જગ્યાઓ | 6,180 |
અરજી શરૂ | 28 જૂન 2025 |
છેલ્લી તારીખ | 28 જુલાઈ 2025 |
અરજી રીત | Online |
વેબસાઈટ | indianrailways.gov.in |
🗓️ મહત્વની તારીખો
- અરજી શરૂ થવાની તારીખ: 28 જૂન 2025
- છેલ્લી તારીખ: 28 જુલાઈ 2025
- ફી ચુકવણી માટે છેલ્લી તારીખ: 28 જુલાઈ 2025
- ફોર્મ સુધારવાની તારીખ : જલ્દી જાહેર થશે
- પરીક્ષા તારીખ અને એડમિટ કાર્ડ: ટૂંક સમયમાં જાહેર થશે
💳 અરજી ફી અને રિફંડ
કેટેગરી | ફી | પરીક્ષા બાદ રિફંડ |
---|---|---|
UR / OBC / EWS | ₹500 | ₹400 |
SC / ST / મહિલા / PwBD | ₹250 | ₹250 |
ચુકવણી રીત: ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા
📋 જગ્યા અને લાયકાત વિગતો
પોસ્ટનું નામ | જગ્યાઓ | લાયકાત |
---|---|---|
Technician Grade I (Signal) | 180 | B.Sc. (Physics / Electronics / CS / IT) અથવા Diploma / BE / B.Tech સંબંધિત બ્રાન્ચમાં |
Technician Grade III | 6000 | 10 પાસ + ITI (NCVT/SCVT પ્રમાણપત્ર સાથે) |
💼 પગાર માપદંડ (7મું પે કમિશન મુજબ)
- Technician Grade I (Signal): લેવલ 5 – ₹29,200 / માસિક
- Technician Grade III: લેવલ 2 – ₹19,900 / માસિક
- સાથે DA, HRA, મેડિકલ સુવિધાઓ અને ટ્રાવેલ કન્સેશન પણ મળશે.
🧑⚕️ મેડિકલ સ્ટાન્ડર્ડ્સ
- Grade I Signal: B-1 વિઝન અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ
- Grade III: જાહેર કરવામાં આવેલ Annexure A મુજબ
🎯 ઉંમર મર્યાદા (01 જુલાઈ 2025 મુજબ)
પોસ્ટ | ન્યૂનતમ ઉંમર | મહત્તમ ઉંમર |
---|---|---|
Technician Grade III | 18 વર્ષ | 33 વર્ષ |
Technician Grade I | 18 વર્ષ | 36 વર્ષ |
👉 રિઝર્વ કેટેગરી માટે ઉંમર છૂટછાટ લાયક છે.
📋 અરજી માટે જરૂરી દસ્તાવેજોની યાદી:
- પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ (Passport Size Photo)
- સહી (Signature)
- 10મું ધોરણનું પ્રમાણપત્ર / માર્કશીટ
- ITI / Diploma / B.Sc. / BE / B.Tech નું પ્રમાણપત્ર
- જન્મ તારીખનો પુરાવો (જેમ કે 10મું પ્રમાણપત્ર અથવા જન્મ દાખલો)
- ઓળખનો પુરાવો (આધાર કાર્ડ / પેન કાર્ડ / પાસપોર્ટ / ડ્રાઇવિંગ લાઈસન્સ)
- જાતિ પ્રમાણપત્ર – SC / ST / OBC / EWS (લાગુ પડે તો)
- પતા પુરાવો (જેમ કે આધાર કાર્ડ / રેશન કાર્ડ / વીજળી બીલ)
- અપંગતાનું પ્રમાણપત્ર (PwBD ઉમેદવારો માટે, જો લાગુ પડે)
- NOC (No Objection Certificate) – જો હાલમાં નોકરીમાં હોવ તો
- experience certificate (લાગુ પડે તો)
- Domicile Certificate (સ્થાનિક નિવાસ પ્રમાણપત્ર) (લાગુ પડે તો)
📝 અરજી કેવી રીતે કરવી?
- RRB વેબસાઈટ indianrailways.gov.in પર અથવા એપ્લાઈ પર ક્લિક કરો
- CEN 02/2025 નોટિફિકેશન ધ્યાનથી વાંચો.
- માન્ય ઈમેલ અને મોબાઈલ સાથે રજિસ્ટ્રેશન કરો.
- અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- તમારી કેટેગરી અનુસાર ફી ભરવી.
- બધું ચેક કરીને ફોર્મ સબમિટ કરો.
- રેફરન્સ માટે પ્રિન્ટઆઉટ લો.
📎 મહત્વના લિંક્સ
📄 શૉર્ટ નોટિફિકેશન: અહીં ક્લિક કરો✍️ ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો
🏠 હોમ પેજ: અહીં ક્લિક કરો
💬 વોટ્સએપ ચેનલમાં જોડાવ: અહીં ક્લિક કરો
❗ નોંધ લેવા જેવી બાબતો
- ફક્ત ઓનલાઈન અરજીઓ માન્ય રહેશે.
- પસંદગી પ્રક્રિયા CBT પરીક્ષા + દસ્તાવેજ ચકાસણી + મેડિકલ ટેસ્ટ દ્વારા થશે.
- અરજી કરતા પહેલાં લાયકાત અને પોસ્ટ પસંદગી ધ્યાનપૂર્વક વાંચવી જરૂરી છે.
🔔 છેલ્લો મોકો ચૂકશો નહીં!
RRB દ્વારા જાહેર કરવામાં આવેલી આ ભરતી ભારતના સૌથી મોટા નોકરીદાતા સાથે ઉચ્ચ ગ્રોથ અને સુરક્ષિત કારકિર્દી માટે શાનદાર તક છે. ITI, ડિપ્લોમા અથવા B.Sc. સ્ટૂડન્ટ્સ માટે આ સરકારી નોકરીનો દરવાજો ખુલ્લો છે.
📢 આજે જ તૈયારી શરૂ કરો અને અરજી કરો RRB Technician Recruitment 2025 માટે!
Post a Comment