સરકારી પ્રિન્ટિંગ પ્રેસ રાજકોટ ભરતી
તમારા માટે સરકારી વિભાગમાં શીખવાની અને કામ કરવાની તક આવી છે! રાજકોટ ગવર્નમેન્ટ પ્રિન્ટિંગ પ્રેસ દ્વારા એપ્રેન્ટિસ એક્ટ, 1961 હેઠળ 2025 માટે એપ્રેન્ટીસ ભરતી જાહેર કરવામાં આવી છે. લાયક ઉમેદવારો 15 જુલાઈ 2025 પહેલા અરજી કરવાની રહેશે.
📌ભરતીની માહિતી
વિગતો | વિગત |
---|---|
સંસ્થા | ગવર્નમેન્ટ પ્રિન્ટિંગ પ્રેસ, રાજકોટ |
પદનું નામ | એપ્રેન્ટીસ (વિવિધ ટ્રેડ્સ) |
કુલ જગ્યા | 25 |
નોકરીનું સ્થાન | રાજકોટ |
અરજી પદ્ધતિ | ઑફલાઇન |
સ્ટાઇપેન્ડ | Apprentice Act, 1961 મુજબ |
અરજીની છેલ્લી તારીખ | 15 જુલાઈ 2025 |
🧾જગ્યાની વિગત
ટ્રેડનું નામ | લાયકાત | જગ્યાઓ | અવધિ | વય મર્યાદા (15/07/2025 મુજબ) |
---|---|---|---|---|
ઑફસેટ મશીન માઇન્ડર | ધોરણ 10 પાસ | 07 | 24 મહિના | 14 થી 25 વર્ષ |
બુક બાઈન્ડર | ધોરણ 8 પાસ | 13 | 24 મહિના | 14 થી 25 વર્ષ |
ડીટીપી ઓપરેટર | ધોરણ 10 પાસ | 01 | 15 મહિના | 14 થી 25 વર્ષ |
ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવ (બેંક) | ધોરણ 10 પાસ | 04 | 12 મહિના | 18 થી 25 વર્ષ |
✅ લાયકાત શરતો
- ઉમેદવારે અગાઉ ક્યારેય અન્ય સંસ્થામાં એપ્રેન્ટિસશિપ ન કરી હોય.
- ઉંમર અને શિક્ષણ લાયકાતની શરતો અનુરૂપ હોવી જરૂરી છે.
📝 પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારની પસંદગી અહિં વ્યક્તિગત ઇન્ટરવ્યૂ આધારે થશે.
📬 અરજી કેવી રીતે કરવી?
લાયક ઉમેદવારોએ તેમની અરજી સાથે લાયકાતના દસ્તાવેજોની પ્રમાણિત નકલ જોડીને નીચેના સરનામે 15 જુલાઈ 2025 સુધી મોકલવી રહેશે:
મેનેજર,
ગવર્નમેન્ટ પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી,
રીડ ક્લબ રોડ, જામ ટાવર પાસે,
રાજકોટ – 360001
📅 મહત્વપૂર્ણ તારીખો
- અરજી કરવાની છેલ્લી તારીખ: 15 જુલાઈ 2025
🔗 મહત્વપૂર્ણ લિંક
🔍 અધિકૃત જાહેરાત – અહીં જુઓ👉 WhatsApp ચેનલ – જોડાઓ
🔔 નોંધ
- અધૂરી અરજી અથવા તારીખ પછી આવેલી અરજી માન્ય ગણાશે નહીં.
- કવર પર પદનું નામ/TRade સ્પષ્ટ રીતે લખવું જરૂરી છે.
Post a Comment