🚨 IBPS RRBs – તારીખમા વધારો

🚨 IBPS RRBs – તારીખમા વધારો 


🚨 બ્રેકિંગ ન્યુઝ: IBPS RRB 2025 અરજીની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર 2025 સુધી વધારી દેવાઈ છે.

પહેલા આ અંતિમ તારીખ 21 સપ્ટેમ્બર 2025 હતી, પરંતુ વધુ ઉમેદવારોને અરજી કરવાની તક આપવા માટે IBPS એ તેને સાત દિવસ માટે લંબાવી દીધી છે.

  • પહેલી છેલ્લી તારીખ : 21 સપ્ટેમ્બર 2025
  • હવે વધારેલી તારીખ : 28 સપ્ટેમ્બર 2025 

એમથી, જે ઉમેદવારોએ હજી અરજી નથી કરી, તેઓ હવે આ વધારેલા સમયનો ઉપયોગ કરી ઓનલાઇન અરજી કરી શકે છે.

📌 ભરતી માહિતી:

વિગતો માહિતી
કુલ જગ્યાઓ 13000+
પોસ્ટ્સ Officer (Scale I, II, III), Office Assistant (Multipurpose)
જોબ લોકેશન સમગ્ર ભારત
છેલ્લી તારીખ 28/09/2025
વેબસાઈટ www.ibps.in


🏚️ ઘર બેઠા ફોર્મ ભરી આપવામાં આવશે
📲 ફોર્મ ભરવા માટે (Only Whatsapp): 9824323278

🏦 જગ્યા વિગત:

પોસ્ટ જગ્યાઓ
Office Assistant (Multipurpose) 7972
Officer Scale I (PO) 3907
Officer Scale II (Manager) 1139
Officer Scale III (Senior Manager) 19


🎓 લાયકાત (28.09.2025 સુધી):

  • Office Assistant: ગ્રેજ્યુએશન + લોકલ ભાષા જ્ઞાન
  • Officer Scale I: ગ્રેજ્યુએશન (કેટલાંક વિષયમાં પ્રાથમિકતા) + લોકલ ભાષા જ્ઞાન
  • Officer Scale II (GBO): ગ્રેજ્યુએશન 50% + 2 વર્ષનો અનુભવ
  • Officer Scale II (Specialist): સંબંધિત ડિગ્રી + 1-2 વર્ષનો અનુભવ
  • Officer Scale III: ગ્રેજ્યુએશન 50% + 5 વર્ષનો અનુભવ

💳 ફી:

કેટેગરી ફી
SC/ST/PwBD/ESM ₹175
Others ₹850


📅 મહત્વની તારીખો:

ઇવેન્ટ તારીખ
અરજીની શરૂઆત 01.09.2025
છેલ્લી તારીખ 28.09.2025
Prelims પરીક્ષા Nov/Dec 2025
Mains/Single પરીક્ષા Dec 2025/Feb 2026
Interview (Officer Scale I/II/III) Jan/Feb 2026
Final Allotment Feb/March 2026

🖥️ કેવી રીતે અરજી કરવી:

1️⃣ IBPS પર જાઓ
2️⃣ CRP RRBs XIV પસંદ કરો અને પોસ્ટ પસંદ કરો
3️⃣ Online Form ભરો, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો
4️⃣ Fee Online ભરો
5️⃣ Application Print કાઢી રાખો

🔗 મહત્વપૂર્ણ લિંક્સ:

ક્રમ વર્ણન લિંક
1 અધિકૃત IBPS વેબસાઈટ Click Here
2 Official Notification Click Here
3 Apply Online – Office Assistant Click Here
4 Apply Online – Officer Click Here
5 Join WhatsApp Group Click Here


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Ads Area