🚨 GSSSB ભરતી જાહેર

🚨 GSSSB ભરતી જાહેર 



📌 નોકરીની વિગતો

ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ (GSSSB) દ્વારા સર્ચર (ફિંગરપ્રિન્ટ વિભાગ), વર્ગ-3 માટે ભરતી જાહેર કરવામાં આવી છે.
યોગ્ય ઉમેદવારોએ અરજી OJAS પોર્ટલ પર 22 સપ્ટેમ્બરથી 06 ઓક્ટોબર 2025 સુધી કરી શકશે.

💰 પગાર

  • પ્રથમ 5 વર્ષ (ફિક્સ પગાર): ₹26,000/- પ્રતિ મહિનો
  • 5 વર્ષ પછી: પગાર મેટ્રિક્સ લેવલ-4 (₹25,500 – ₹81,100/-) (7મી પે કમિશન મુજબ)

🏢 પોસ્ટ નામ

  • સર્ચર (ફિંગરપ્રિન્ટ વિભાગ), વર્ગ-3

🎓 લાયકાત

  • માન્ય યુનિવર્સિટીની વિજ્ઞાન વિષયમાં સ્નાતક ડિગ્રી હોવી આવશ્યક.
  • કમ્પ્યુટર એપ્લિકેશન્સનું મૂળભૂત જ્ઞાન.
  • ગુજરાતી અને/અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન.
  • સરકાર દ્વારા નિર્ધારિત શારીરિક ક્ષમતા ધોરણો પૂર્ણ કરેલા હોવા જોઈએ.

🎯 ઉંમર મર્યાદા

  • ન્યૂનતમ: 18 વર્ષ
  • વધુમાં વધુ: 35 વર્ષ
  • ઉંમરમાં છૂટછાટ સરકારના નિયમો મુજબ મળશે


📅 મહત્વપૂર્ણ તારીખ

ઓનલાઈન અરજી શરુ તારીખ       22 સપ્ટેમ્બર 2025
ઓનલાઈન અરજી છેલ્લી તારીખ    06 ઓક્ટોબર 2025


📝 કેવી રીતે અરજી કરવી?

  1. OJAS ગુજરાત પોર્ટલ ખોલો 👉 ojas.gujarat.gov.in
  2. “Online Application → Apply” પર ક્લિક કરો
  3. જાહેરાત નંબર 360/202526 પસંદ કરો
  4. શૈક્ષણિક પ્રમાણપત્ર મુજબ માહિતી ભરો
  5. જરૂરી દસ્તાવેજો (ફોટો, સહી, પ્રમાણપત્રો) અપલોડ કરો
  6. ફોર્મ સબમિટ કરીને કન્ફર્મેશન નંબર નોંધો
  7. ઓનલાઈન ફી ભરો
  8. અરજીનો પ્રિન્ટ આઉટ કાઢી રાખો


🔗 મહત્વપૂર્ણ લિંક

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Ads Area