તલાટી પ્રિલિમ પરીક્ષા અàª્યાસક્રમ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા સત્તાવાર રીતે રેવન્યુ તાલાટી પ્રિલિમિનરી પરીક્ષા અàª્યાસક્રમ 2025 પ્રકાશિત કરવામાં આવ્યો છે. ઉમેદવારો હવે નવો અàª્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન જોઈ શકે છે. અàª્યાસક્રમનું સત્તાવાર PDF ફાઇલ નીચેના ઉપયોગી લિંકમાંથી ડાઉનલોડ કરી શકાય છે.
📑 રેવન્યુ પ્રિલિમ પરીક્ષા પેટર્ન
- પરીક્ષાનો પ્રકાર: બહુવિકલ્પી પ્રશ્નો (MCQs)
- કુલ ગુણ: 200
- સમય: 3 કલાક
ક્રમાંક | વિષય | ગુણ |
---|---|---|
1 | ગુજરાતી | 20 |
2 | અંગ્રેજી | 20 |
3 | રાજ્યવ્યવસ્થા, જાહેર પ્રાશાસન, અર્થશાસ્ત્ર | 30 |
4 | ઈતિહાસ, àªૂગોળ, સંસ્કૃતિ અને વારસો | 30 |
5 | પર્યાવરણ, વિજ્ઞાન અને માહિતી ટેકનોલોજી | 30 |
6 | વર્તમાન બાબતો | 30 |
7 | ગણિત અને તર્કશક્તિ | 40 |
કુલ | 200 |
📥અàª્યાસક્રમ કેવી રીતે ડાઉનલોડ કરવો?
1️⃣ સૌપ્રથમ GSSSB સત્તાવાર પોર્ટલ પર જાઓ: gsssb.gujarat.gov.in
2️⃣ હોમ પેજ પર “Home” ટેબ પર ક્લિક કરો.
3️⃣ Revenue Talati Exam Syllabus PDF લિંક શોધો.
4️⃣ લિંક પર ક્લિક કરી રેવન્યુ તાલાટી અàª્યાસક્રમ PDF 2025 તમારા મોબાઈલ/કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરો.
📌 મહત્વપૂર્ણ વિગતો
- સંસ્થા નામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
- પોસ્ટનું નામ: રેવન્યુ તાલાટી
- લેખનો પ્રકાર: અàª્યાસક્રમ
- પરીક્ષા પ્રકાર: પ્રિલિમિનરી
- ફાઇલ પ્રકાર: PDF
- સત્તાવાર વેબસાઇટ: https://gsssb.gujarat.gov.in/
🔗 મહત્વપૂર્ણ લિંક
લિંક | વિગત |
---|---|
સત્તાવાર àªàª°àª¤ી પોર્ટલ | GSSSB ની સત્તાવાર વેબસાઇટ |
તાલાટી પ્રિલિમિનરી અàª્યાસક્રમ 2025 – અહીં ક્લિક કરો | તાલાટી અàª્યાસક્રમ ડાઉનલોડ કરો |
વિસ્તૃત અàª્યાસક્રમ – અહીં ક્લિક કરો | વિગતવાર અàª્યાસક્રમ PDF |
WhatsApp ગ્રુપમાં જોડાઓ – Join Now | WhatsApp પર તૈયારી ગ્રુપ |
Post a Comment