🎓 Re-Open For Sc Students
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા Post Metric Scholarship 2025-26 માટે SC વિદ્યાર્થીઓને એક ખાસ તક આપવામાં આવી છે.
જે વિદ્યાર્થીઓ અગાઉ ફોર્મ નથી ભરી શક્યા, તેમના માટે ફોર્મ ફરીથી Re-Open કરવામાં આવ્યા છે.
- 🏚️ ઘર બેઠા ફોર્મ ભરી આપવામાં આવશે.
- 💸પેમેન્ટ ઓનલાઇન (QR કોડ) થી કરી આપવુ
📅 મહત્વપૂર્ણ તારીખો
- ફોર્મ ફરીથી ખુલશે: 01 સપ્ટેમ્બર 2025
- છેલ્લી તારીખ: 30 સપ્ટેમ્બર 2025
✅ લાયકાત
- ગુજરાત રાજ્યનો સ્થાયી નિવાસી હોવો જોઈએ
- SC કેટેગરીમાં આવતો વિદ્યાર્થી હોવો જોઈએ
- Post-Metric (12 પછીના) કોર્સમાં અભ્યાસ કરતો હોવો જોઈએ
- માતા-પિતાની આવક ₹2.5 લાખથી ઓછી હોવી જોઈએ
- માન્ય સંસ્થા/કોલેજમાં નિયમિત અભ્યાસ કરતો હોવો જોઈએ
📋 જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- બેંક પાસબુક (વિદ્યાર્થીના નામે)
- 10 પાસ પછીની બધી માર્કશીટ
- બોનાફાઈડ સર્ટિફિકેટ
- જાતિનો દાખલો (SC)
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- આવકનો દાખલો
- ફી રસીદ (કોલેજ મુજબ )
- હોસ્ટેલ સર્ટિફિકેટ (જો જરૂરી હોય તો)
- પહેલાની સ્કોલરશીપની માહિતી (જો Continuation છે તો)
- રેશન કાર્ડ
- મોબાઈલ નંબર
- ઈમેલ આઈડી
- પાસપોર્ટ ફોટો
🖥️ ફોર્મ કેવી રીતે ભરૂ?
- Digital Gujarat Portal પર જઈ રજિસ્ટ્રેશન કરો
- Login કરી “Scholarship” વિભાગમાં જાવ
- “Post Metric Scholarship” પસંદ કરો
- જરૂરી માહિતી ભરો અને દસ્તાવેજો અપલોડ કરો
- ફોર્મ સબમિટ કરો અને acknowledgment સેવ કરો
🎯 લાભો
- ટ્યુશન ફી સહાય 💰
- હોસ્ટેલ સહાય 🏠
- પુસ્તક સહાય 📚
- Professional Course માટે વધારાના લાભ 🎓
⚠️ મહત્વપૂર્ણ સૂચના:
- ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2025 છે
- ખોટી માહિતી આપવાથી ફોર્મ રદ થઈ શકે છે
- Continuation માટે વિદ્યાર્થી પાસ થવો ફરજિયાત છે
🔗 મહત્વપૂર્ણ લિંક
લિંક | વિગતો |
---|---|
📄 અધિસૂચના જુઓ | જાહેરાત વાંચવા અહી ક્લિક કરો |
🖊️ અરજી કરો | અરજી કરવા અહી ક્લિક કરો |
Post a Comment