🚨 IBPS RRBs XIV ભરતી 2025
ભરતી માહિતી
📌 કુલ જગ્યાઓ: 13000+📌 જગ્યાઓનું નામ: Officer (Scale I, II, III), Office Assistant (Multipurpose)
📌 જોબ લોકેશન: સમગ્ર ભારત
📌 છેલ્લી તારીખ: 21/09/2025
📌 વેબસાઈટ: www.ibps.in
🏦 જગ્યા વિગત
- Office Assistant (Multipurpose): 7972
- Officer Scale I (PO): 3907
- Officer Scale II (Manager): 1139
- Officer Scale III (Senior Manager): 19
🎓 લાયકાત (21.09.2025 સુધી)
- Office Assistant: ગ્રેજ્યુએશન + લોકલ ભાષા જ્ઞાન
- Officer Scale I: ગ્રેજ્યુએશન (કેટલાંક વિષયમાં પ્રાથમિકતા) + લોકલ ભાષા જ્ઞાન
- Officer Scale II (GBO): ગ્રેજ્યુએશન 50% + 2 વર્ષનો અનુભવ
- Officer Scale II (Specialist): સંબંધિત ડિગ્રી + અનુભવ (1 થી 2 વર્ષ)
- Officer Scale III: ગ્રેજ્યુએશન 50% + 5 વર્ષનો અનુભવ
💳 ફી
- SC/ST/PwBD/ESM: ₹175
- Others: ₹850
📅 મહત્વની તારીખો
- અરજીની શરૂઆત: 01.09.2025
- છેલ્લી તારીખ: 21.09.2025
- પ્રિલિમ પરીક્ષા: Nov/Dec 2025
- મેઈન/સિંગલ પરીક્ષા: Dec 2025/Feb 2026
- ઇન્ટરવ્યુ (Officer Scale I/II/III): Jan/Feb 2026
- ફાઇનલ અલોટમેન્ટ: Feb/March 2026
🖥️ અરજી કેવી રીતે કરવી
- ibps.in પર જાઓ
- CRP RRBs XIV પસંદ કરો અને પોસ્ટ પસંદ કરો
- ઓનલાઈન ફોર્મ ભરો, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો
- ફી ભરવી (ઓનલાઈન)
- એપ્લિકેશન પ્રિન્ટ કાઢી રાખવી
🔗 મહત્વના લિંક
👉 અધિકૃત વેબસાઈટ– Click Here👉 Official Notification – Click Here
👉 Apply Online – Office Assistant
👉 Apply Online – Officer
👉 Join WhatsApp Group – Click Here
Post a Comment