🚂RRB રેલવે નવી ભરતી જાહેર
ભારતીય રલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા જાહેરાત ક્રમાંક 04/2025 હેઠળ સેકશન કન્ટ્રોલર પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. કુલ 368 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. ગ્રેજ્યુએટ થયેલ ઉમેદવારો અરજી કરી શકે છે. સરકારી નોકરી શોધી રહેલા માટે આ એક ઉત્તમ તક છે.
ભરતી માહિતી
| વિગતો | માહિતી |
|---|---|
| સંસ્થા | રેલવે ભરતી બોર્ડ (RRB) |
| પોસ્ટનું નામ | સેકશન કન્ટ્રોલર |
| જાહેરાત નંબર | 04/2025 |
| કુલ જગ્યાઓ | 368 |
| નોકરીનું સ્થાન | સમગ્ર ભારત |
| અરજી કરવાની રીત | ઑનલાઇન |
| પગાર | ₹35,400/- પ્રતિ મહિનો |
| અધિકૃત વેબસાઈટ | https://rrbahmedabad.gov.in/ |
🎓 શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલો હોવો જોઈએ.
વય મર્યાદા
- ઓછામાં ઓછી ઉંમર: 20 વર્ષ
- વધુમાં વધુ ઉંમર: 33 વર્ષ
- શાસનાનુસાર છૂટછાટ લાગુ પડશે.
💰 અરજી ફી
- General / OBC / EWS: ₹500 (₹400 પરીક્ષા આપ્યા બાદ પરત મળશે)
- SC / ST / PWD / મહિલા: ₹250 (પૂરું પરત મળશે પરીક્ષા આપ્યા બાદ)
💵 પગાર
પસંદ થયેલ ઉમેદવારોને દર મહિને ₹35,400/- + ભથ્થાં મળશે.
✅ પસંદગી પ્રક્રિયા
- Computer Based Test (CBT)
- Computer Based Aptitude Test (CBAT)
- Document Verification
- Medical Examination
📅 મહત્વપૂર્ણ તારીખ
| ઇવેન્ટ | તારીખ |
|---|---|
| ઑનલાઇન અરજી શરૂ | 15 સપ્ટેમ્બર 2025 |
| છેલ્લી તારીખ અરજી માટે | 14 ઓક્ટોબર 2025 |
| ફી ભરવાની છેલ્લી તારીખ | 16 ઓક્ટોબર 2025 |
| સુધારણા વિન્ડો | 17 થી 26 ઓક્ટોબર 2025 |
📝 કેવી રીતે અરજી કરવી?
- અધિકૃત RRB વેબસાઈટ ખોલો.
- Section Controller Recruitment 2025 (Advt. No. 04/2025) લિંક ક્લિક કરો.
- તમારું નામ, ઈમેલ, મોબાઈલ નંબરથી રજીસ્ટર કરો.
- ઑનલાઇન ફોર્મ કાળજીપૂર્વક ભરો.
- જરૂરી દસ્તાવેજો (ફોટો, સહી, સર્ટિફિકેટ) અપલોડ કરો.
- ઑનલાઇન ફી ભરો.
- ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ કાઢો.
🔗 મહત્વપૂર્ણ લિંક
📄 ઓફિશિયલ નોટિફિકેશન PDF – Click here
🖥️ અરજી કરવા માટે – Click here