Ads Area

AMC દ્વારા ભરતી જાહેર 2025

AMC દ્વારા ભરતી જાહેર 2025

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા સિનિયર અસિસ્ટન્ટ ઑડિટર અને અસિસ્ટન્ટ ઑડિટર પદ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2025 છે. નીચે લાયકાત, પગાર, ફી અને અન્ય માહિતી વાંચો 👇


🏢 વિગતો

વિગત માહિતી
સંસ્થા અમદાવાદ મહાનગરપાલિકા (AMC)
જાહેરાત નં. 06 અને 07 / 2025-26
પોસ્ટનું નામ Senior Assistant Auditor, Assistant Auditor
જગ્યાઓની સંખ્યા કુલ 08 (સિનિયર – 02, અસિસ્ટન્ટ – 06)
વય મર્યાદા 18 થી 43 વર્ષ (છૂટ નિયમ મુજબ)
અરજી કેવી રીતે કરવી ફક્ત ઓનલાઈન – ahmedabadcity.gov.in
છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2025 (રાતે 11:59 સુધી)

🎓 શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવાર પાસે બી.કોમ (B.Com) સેકન્ડ ક્લાસ સાથે એડવાન્સ એકાઉન્ટિંગ અને ઑડિટિંગ વિષય હોવો જરૂરી છે.
  • ડિગ્રી બાદ ઓછામાં ઓછા 10 વર્ષનો એકાઉન્ટ્સ અથવા ઑડિટ વર્કનો અનુભવ હોવો જરૂરી.


💰 પગારધોરણ

  • Senior Assistant Auditor: ₹44,900 થી ₹1,42,400 (Level-8)
  • Assistant Auditor: પ્રથમ 3 વર્ષ માટે સ્થિર ₹49,600, ત્યારબાદ ₹39,900 થી ₹1,26,600 (Level-7)


🧾 અરજી ફી

કેટેગરી ફી
જનરલ ₹500
ANV / SSP / SC / ST ₹250
દિવ્યાંગ મુક્ત

⚙️ પસંદગી પ્રક્રિયા

લેખિત પરીક્ષા, ઓનલાઈન પરીક્ષા અથવા ઈન્ટરવ્યૂ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ખોટી માહિતી આપનાર ઉમેદવારની અરજી રદ કરવામાં આવશે.


📅 મહત્વની તારીખ

👉 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 15 ઓક્ટોબર 2025 (રાતે 11:59 PM સુધી)


🔗 મહત્વપૂર્ણ લિંક

વર્ણન લિંક
ઓફિશિયલ નોટિફિકેશન અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Ads Area