🏦 સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ભરતી 2025
📅 છેલ્લી તારીખ: 28 ઓક્ટોબર 2025
🧾 પદનું નામ:
- Deputy Manager (Economist) – 03
- Assistant General Manager (Product & Research) – 01
- Manager (Product & Research) – 02
- Manager (Research Analyst) – 04
🎓 લાયકાત:
- ઈકોનોમિક્સ / ફાઇનાન્સમાં માસ્ટર ડિગ્રી અથવા MBA / PGDM (60% માર્ક્સ સાથે)
- ઓછામાં ઓછી: 24 વર્ષ
- વધારેમાં વધારે: 36 વર્ષ
- (સરકારી નિયમ મુજબ છૂટછાટ લાગુ)
💰 પગાર:
₹64,820 થી ₹1,05,280 પ્રતિ મહિના + અન્ય ભથ્થાં
💵 ફી:
- General / OBC / EWS : ₹750
- SC / ST / PwD : મુક્ત
🧩 પસંદગી પ્રક્રિયા:
- લાયકાત અને અનુભવ આધારિત શોર્ટલિસ્ટિંગ
- ઈન્ટરવ્યુ / ઓનલાઈન ટેસ્ટ
- ફાઇનલ મેરિટ લિસ્ટ
🌐 અરજી કરવાની રીત:
1️⃣ sbi.bank.in પર જાઓ
2️⃣ “Careers → Current Openings” પસંદ કરો
3️⃣ યોગ્ય પોસ્ટ હેઠળ “Apply Online” ક્લિક કરો
4️⃣ રજિસ્ટ્રેશન કરી ફોર્મ ભરો
5️⃣ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
6️⃣ ફી પેમેન્ટ કરી ફોર્મ સબમિટ કરો
📅 મહત્વની તારીખો:
- અરજી શરૂ: 08 ઓક્ટોબર 2025
- છેલ્લી તારીખ: 28 ઓક્ટોબર 2025
🔗 મહત્વની લિંક્સ:
👉 અધિકૃત વેબસાઈટ ક્લિક કરો👉 અરજી ફોર્મ ક્લિક કરો
👉 WhatsApp ક્લિક કરો
👉હોમ પેજ ક્લિક કરો