🚢 GMU માં ભરતી જાહેર 2025
સંસ્થા: Gujarat Maritime University (GMU), ગાંધીનગર
સ્કૂલ: School of Maritime Law, Policy & Administration (SMLPA)
કુલ જગ્યાઓ: 05
છેલ્લી તારીખ: 10 નવેમ્બર 2025 (સાંજ 5:00 સુધી)
વેબસાઈટ: gmu.edu.in
📌 હોદ્દા & ખાલી જગ્યાઓ
| હોદ્દો |
વિષય |
ખાલી જગ્યાઓ |
પગાર (7th CPC) |
| પ્રોફેસર ઓફ લો |
Maritime Law / International Trade Law |
01 |
₹1,44,200 – ₹2,18,200 |
| એસોસિયેટ પ્રોફેસર |
Maritime Law / International Trade Law |
02 |
₹1,31,400 – ₹2,17,100 |
| અસિસ્ટન્ટ પ્રોફેસર |
Maritime Law / International Trade Law |
02 |
₹57,700 – ₹1,82,400 |
🎓 લાયકાત
✅ LL.M. (Maritime Law / International Trade Law)
✅ Ph.D. હોય તો પ્રાથમિકતા
✅ UGC નિયમ મુજબ શિક્ષણ & રિસર્ચ અનુભવ વાળા ઉમેદવારને પ્રાથમિકતા
📝 અરજી કરવાની રીત
- ઓફિશિયલ વેબસાઈટ ખોલો: gmu.edu.in/recruitment
- નોટિફિકેશન ડાઉનલોડ કરો અને વાંચો
- એપ્લિકેશન ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજો જોડો
- 10 નવેમ્બર 2025 પહેલા સબમિટ કરો
📅 મહત્વપૂર્ણ તારીખો
| ઈવેન્ટ |
તારીખ |
| નોટિફિકેશન જાહેર |
18 ઓક્ટોબર 2025 |
| છેલ્લી તારીખ |
10 નવેમ્બર 2025 (5:00 PM) |
🏆 સિલેક્શન પ્રોસેસ
- લાયકાત & રિસર્ચ આધારિત શોર્ટલિસ્ટ
- ઈન્ટરવ્યૂ
- UGC અને GMU નિયમ મુજબ ફાઈનલ પસંદગી
🔗 મહત્વનાં લિંક
| વર્ણન |
લિંક |
| ઓફિશિયલ નોટિફિકેશન |
Click Here |
| Apply Online |
Click Here |
| WhatsApp Channel |
Click Here |
| Home Page |
Click Here |
|
|