🚀 ISRO SACમાં ભરતી જાહેર 2025 🚀
Space Applications Centre (SAC), અમદાવાદ ખાતે ટેક્નિશિયન ‘B’ અને ફાર્માસિસ્ટ ‘A’ માટે કુલ 55 જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે.📅 છેલ્લી તારીખ: 13 નવેમ્બર 2025
🧰 પદનું નામ:
- Technician ‘B’ (Fitter, Machinist, Electronics Mechanic, IT, Electrician, RAC વગેરે)
- Pharmacist ‘A’
🎓 શૈક્ષણિક લાયકાત:
10મું પાસ સાથે સંબંધિત ટ્રેડમાં ITI / NTC / NACPharmacist માટે પ્રથમ શ્રેણીનો ડિપ્લોમા ઇન ફાર્મસી
🎂 ઉંમર મર્યાદા:
ન્યુનતમ – 18 વર્ષમહત્તમ – 35 વર્ષ
(રિઝર્વ કેટેગરીને સરકારના નિયમ મુજબ છૂટછાટ)
💰 ફી વિગત:
₹500 (લાયકાત મુજબ રિફંડ મળશે)📍 સ્થળ: અમદાવાદ (ગુજરાત)
🧾 પસંદગી પ્રક્રિયા:
- લખિત પરીક્ષા
- સ્કિલ ટેસ્ટ
- ડોક્યુમેન્ટ ચકાસણી
🌐 ઓનલાઇન અરજી:
👉 https://careers.sac.gov.inઅરજી શરૂ: 24 ઓક્ટોબર 2025
છેલ્લી તારીખ: 13 નવેમ્બર 2025
📎 મહત્વપૂર્ણ લિંક
🔹 અધિકૃત જાહેરાત – અહીં ક્લિક કરો🔹 ઓનલાઇન અરજી કરો – અહીં ક્લિક કરો
🔹 WhatsApp ચેનલમાં જોડાઓ – અહીં ક્લિક કરો
🔹 Instagram ચેનલમાં જોડાઓ – અહીં ક્લિક કરો