MKBU ભરતી 2026 | 180 શિક્ષણ અને બિન-શિક્ષણ પોસ્ટ

MKBU ભરતી 2026 | 180 શિક્ષણ અને બિન-શિક્ષણ પોસ્ટ


મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (MKBU) દ્વારા વર્ષ 2026 માટે 180 Teaching તથા Non-Teaching પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. પાત્ર ઉમેદવારો 22 જાન્યુઆરી 2026 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.


📌 ભરતીનો સંક્ષિપ્ત વિગત

🏫 યુનિવર્સિટી: MKBU, ભાવનગર
📂 પોસ્ટ કેટેગરી: Teaching & Non-Teaching
🧾 કુલ જગ્યાઓ: 180
🖥️ અરજી માધ્યમ: ઓનલાઇન
🌐 વેબસાઇટ: mkbhavuni.edu.in


🗂️ ખાલી જગ્યાઓ 

🔹 Non-Teaching (52 પોસ્ટ)

  • Assistant – 25
  • Laboratory Assistant – 11
  • Laboratory Technician – 04
  • Field Collector – 02
  • Typist – 01
  • System Analyst – 01
  • Assistant Librarian – 01
  • Junior Engineer (Civil) – 01
  • Driver / Wireman / Curator વગેરે – 06

🔹 Teaching (128 પોસ્ટ)

  • Professor – 10
  • Associate Professor – 17
  • Assistant Professor – 101 (વિવિધ કોલેજ/વિભાગ)


🎓 લાયકાત

Non-Teaching:

  • ગ્રેજ્યુએશન + CCC
  • ગુજરાતી/અંગ્રેજી ટાઈપિંગ આવડત
  • લેબ પોસ્ટ માટે B.Sc સંબંધિત વિષયમાં

Teaching:

  • માસ્ટર ડિગ્રી (55%)
  • NET / SET / SLET અથવા Ph.D. (UGC નિયમ મુજબ)


💰 અરજી ફી

  • Teaching: General ₹2000 | Reserved ₹1000
  • Non-Teaching: General ₹1000 | Reserved ₹500

(ફી પરત મળવાની નથી)


📝 પસંદગી પ્રક્રિયા

  • Non-Teaching: લેખિત પરીક્ષા / ટાઈપિંગ / કોમ્પ્યુટર ટેસ્ટ
  • Teaching: API સ્કોર આધારિત શોર્ટલિસ્ટ + ઇન્ટરવ્યૂ


📅 મહત્વની તારીખો

  • 🟢 અરજી શરૂ: 29 ડિસેમ્બર 2025
  • 🔴 છેલ્લી તારીખ: 22 જાન્યુઆરી 2026 (રાત્રે 11:59 સુધી)
  • 📦 Teaching માટે હાર્ડ કોપી છેલ્લી તારીખ: 27 જાન્યુઆરી 2026


🔗 મહત્વપૂર્ણ લિંક

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Ads Area