📮 India Post GDS ભરતી 2026
ભારતીય ડાક વિભાગ (India Post) દ્વારા Gramin Dak Sevak (GDS) ભરતી 2026 માટે અધિકૃત નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી હેઠળ કુલ 28,740 ખાલી જગ્યાઓ માટે Branch Postmaster (BPM), Assistant Branch Postmaster (ABPM) અને Dak Sevak ની નિમણૂંક કરવામાં આવશે.
આ ભરતી સંપૂર્ણપણે મેરિટ આધારિત છે. તેમાં કોઈ લખિત પરીક્ષા કે ઇન્ટરવ્યુ નથી, ફક્ત ધોરણ 10 ના ગુણના આધારે પસંદગી થશે.
સંક્ષિપ્ત વિગતો
| વિગત | માહિતી |
|---|
| સંસ્થા | India Post (ડાક વિભાગ) |
| પોસ્ટ નામ | BPM, ABPM, ડાક સેવક |
| જાહેરાત નંબર | 17-37/2025-GDS (Pt.I) |
| કુલ જગ્યાઓ | 28,740 |
| અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
| નોકરી પ્રકાર | કેન્દ્ર સરકાર |
| અધિકૃત વેબસાઇટ | indiapostgdsonline.gov.in |
📆 મહત્વપૂર્ણ તારીખ
| કાર્યક્રમ | તારીખ |
|---|
| નોટિફિકેશન જાહેર | 28 જાન્યુઆરી 2026 |
| ઓનલાઇન અરજી શરૂ | 31 જાન્યુઆરી 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 14 ફેબ્રુઆરી 2026 (સાંજે 5:00 વાગ્યા સુધી) |
| ફી ભરવાની અંતિમ તારીખ | 16 ફેબ્રુઆરી 2026 (સાંજે 5:00 વાગ્યા સુધી) |
| કરેકશન વિન્ડો | 18 થી 19 ફેબ્રુઆરી 2026 |
💰 પગાર ધોરણ
પસંદ થયેલા ઉમેદવારોને Time Related Continuity Allowance (TRCA) મળશે:
- Branch Postmaster (BPM): ₹12,000 થી ₹29,380 પ્રતિ મહિનો
- ABPM / Dak Sevak: ₹10,000 થી ₹24,470 પ્રતિ મહિનો
🎓 પાત્રતા માપદંડ
શૈક્ષણિક લાયકાત
- માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ હોવો જરૂરી
- ગણિત અને અંગ્રેજી વિષય ફરજિયાત
- અરજી કરેલ પોસ્ટલ સર્કલની સ્થાનિક ભાષા ધોરણ 10 સુધી ભણેલી હોવી જોઈએ
ઉંમર મર્યાદા
- ઓછામાં ઓછી ઉંમર: 18 વર્ષ
- વધુમાં વધુ ઉંમર: 40 વર્ષ
ઉંમર છૂટછાટ
- SC / ST: 5 વર્ષ
- OBC: 3 વર્ષ
- PwD: 10 વર્ષ
- EWS: કોઈ છૂટછાટ નથી
અન્ય લાયકાત
- મૂળભૂત કમ્પ્યુટર જ્ઞાન
- સાઇકલ ચલાવવાની ક્ષમતા
- પૂરતા આવક સાધનો
💸 અરજી ફી
| કેટેગરી | ફી |
|---|
| General / OBC / EWS | ₹100 |
| મહિલા / SC / ST / PwD / ટ્રાન્સજેન્ડર | ફી નથી |
🧾 પસંદગી પ્રક્રિયા
- સંપૂર્ણપણે મેરિટ આધારિત પસંદગી
- ધોરણ 10 ના ગુણના આધારે મેરિટ લિસ્ટ
- કોઈ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યુ નહીં
- ગ્રેડિંગ સિસ્ટમ હોય તો 9.5 ગુણાકાર ફેક્ટર લાગુ થશે
📝 ઓનલાઇન અરજી
- indiapostgdsonline.gov.in વેબસાઇટ પર જાઓ
- One Time Registration (OTR) કરો
- અરજી ફી ભરો (લાગુ પડે તો)
- ઓનલાઇન અરજી ફોર્મ ભરો
- પોસ્ટ અને પોસ્ટલ સર્કલ પસંદ કરો
- ફોટો અને સહી અપલોડ કરો
- ફોર્મ સબમિટ કરી પ્રિન્ટ કાઢી રાખો
🔗 મહત્વપૂર્ણ લિંક
| વિગત | લિંક |
|---|
| અધિકૃત નોટિફિકેશન | Click Here |
| ઓનલાઇન અરજી | Click Here |
| અધિકૃત વેબસાઇટ | Click Here |
| WhatsApp ચેનલ જોડાવ | Click Here |
| Home Page | Click Here |