રાજકોટ રાજપાથ લિમિટેડ ભરતી 2026
1. ભરતીની ટૂંકી વિગત
- સંસ્થાનું નામ: રાજકોટ રાજપાથ લિમિટેડ (રાજકોટ મહાનગરપાલિકાની સબસિડિયરી કંપની)
- કુલ જગ્યાઓ: 14
- નોકરીનો પ્રકાર: 11 મહિનાનો કરાર (Contractual)
- સ્થળ: રાજકોટ, ગુજરાત
- અરજી મોડ: ઑફલાઇન (RPAD/સ્પીડ પોસ્ટ/કુરિયર દ્વારા)
2. જગ્યા અને પગાર ધોરણ
| પોસ્ટનું નામ | જગ્યા | લાયકાત | માસિક ફિક્સ પગાર |
| ચીફ ફાઇનાન્સ ઓફિસર (CFO) | 01 | CA / Cost Accountant (2+ વર્ષ અનુભવ) | ₹1,00,000 |
| કોમ્યુનિકેશન ઓફિસર | 01 | BJMS + MBA (3+ વર્ષ અનુભવ) | ₹35,000 |
| એડમિન આસિસ્ટન્ટ | 01 | MBA (HR) / PGDHRM | ₹25,000 |
| વિજિલન્સ ઇન્સ્પેક્ટર | 02 | B.Com + LLB | ₹25,000 |
| ટ્રાફિક ઇન્સ્પેક્ટર (ઇલે./મિકે.) | 08 | BE / Diploma (ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ) | ₹21,000 |
| ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) | 01 | BCA / PGDCA / B.Sc IT | ₹18,000 |
3. પસંદગી પ્રક્રિયા
- શોર્ટલિસ્ટિંગ: તમારી લાયકાત અને અનુભવના આધારે ઉમેદવારોને પસંદ કરવામાં આવશે.
- ઇન્ટરવ્યુ: પસંદ થયેલ ઉમેદવારોને પર્સનલ ઇન્ટરવ્યુ માટે ઈ-મેઈલ દ્વારા જાણ કરવામાં આવશે.
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન: ઇન્ટરવ્યુ સમયે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે.
4. અરજી ફી
- આ ભરતી માટે કોઈ પણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલ નથી. માત્ર અરજી મોકલવાનો પોસ્ટલ ખર્ચ ઉમેદવારે ભોગવવાનો રહેશે.
5. જરૂરી દસ્તાવેજો
અરજી ફોર્મ સાથે નીચે મુજબના તમામ દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત (Self-Attested) નકલ જોડવી:
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C.)
- શૈક્ષણિક લાયકાતની તમામ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ.
- અનુભવના પ્રમાણપત્રો (ફરજિયાત).
- આધાર કાર્ડ / પાન કાર્ડ (ઓળખના પુરાવા તરીકે).
- તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો (ફોર્મ પર લગાવવો).
6. કેવી રીતે અરજી કરવી?
અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓફલાઇન છે:
- સૌ પ્રથમ
પરથી ઓફિશિયલ અરજી ફોર્મ ડાઉનલોડ કરો.rmc.gov.in - ફોર્મમાં વિગતો ભરીને જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડો.
- એક કવરમાં ફોર્મ ભરી ઉપર મોટા અક્ષરે "Application for the post of [પોસ્ટનું નામ]" લખવું.
- નીચે આપેલા સરનામે RPAD, સ્પીડ પોસ્ટ અથવા કુરિયર દ્વારા મોકલી આપવું.
અરજી મોકલવાનું સરનામું:
રાજકોટ રાજપાથ લિમિટેડ,
ત્રીજો માળ, મલ્ટી એક્ટિવિટી સેન્ટર,
નાણા માવા ચોક, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ – 360005.
7. મહત્વની તારીખ
- જાહેરાત તારીખ: 23 માર્ચ, 2026
- અરજી કરવાની છેલ્લી તારીખ: 02 એપ્રિલ, 2026 (સાંજે 6:00 વાગ્યા સુધી)
8. મહત્વની લિંક
| વિગત | લિંક |
| સત્તાવાર નોટિફિકેશન અને ફોર્મ | |
| સત્તાવાર વેબસાઇટ | |
| Apply Now લિંક | |
| WhatsApp ચેનલ |