SBI માં સ્પેશિયાલિસ્ટ કેડર ભરતી

SBI માં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ (SCO) ની ભરતી 


સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા કન્ટ્રાક્ટ ધોરણે સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ (SCO) ની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. State Bank Institute of Leadership (SBIL), Kolkata માટે વિવિધ જગ્યાઓ પર લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

જો તમે બેંકિંગ અથવા એજ્યુકેશન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા હોવ, તો આ ઉત્તમ તક છે.

મહત્વપૂર્ણ તારીખો 

  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆત: ૧૬/૦૯/૨૦૨૬
  • અરજી કરવાની અને ફી ભરવાની અંતિમ તારીખ: ૦૬/૧૦/૨૦૨૬

 જગ્યાઓની વિગત

૧. Dean

  • જગ્યાઓ: ૦૧
  • વય મર્યાદા: ૪૦ થી ૫૫ વર્ષ
  • પગાર (CTC): રૂ. ૯૮ લાખ સુધી (વાર્ષિક)

૨. Faculty

  • જગ્યાઓ: ૦૧
  • વય મર્યાદા: ૩૫ થી ૫૫ વર્ષ
  • પગાર (CTC): રૂ. ૬૩ લાખ સુધી (વાર્ષિક)

૩. Marketing Executive

  • જગ્યાઓ: ૦૧
  • વય મર્યાદા: ૨૮ થી ૪૦ વર્ષ
  • પગાર (CTC): રૂ. ૫૨ લાખ (વાર્ષિક)

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

૧. Dean:

  • લાયકાત: MBA / Executive MBA / PGDM / PGDBA (ઓછામાં ઓછા ૫૫% ગુણ સાથે) અથવા Ph.D. / M.Phil.
  • અનુભવ: કુલ ૧૫ વર્ષનો અનુભવ, જેમાં ઓછામાં ઓછો ૩ વર્ષનો અનુભવ બેંકિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, યુનિવર્સિટી અથવા બિઝનેસ સ્કૂલમાં ડીન, ડિરેક્ટર અથવા હોદ્દા પર હોવો જરૂરી છે.

૨. Faculty:

  • લાયકાત: કોઈપણ વિષયમાં ઓછામાં ઓછા ૫૫% ગુણ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ. (HR/Finance/Banking માં MBA/PGDM ધારકોને પ્રાધાન્ય આપવામા આવશે).
  • અનુભવ: બેંકિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, યુનિવર્સિટી અથવા કોર્પોરેટ લર્નિંગ એકેડેમીમાં ઓછામાં ઓછો ૬ વર્ષનો ટીચિંગ અનુભવ.

૩. Marketing Executive:

  • લાયકાત: માર્કેટિંગમાં MBA (ઓછામાં ઓછા ૫૫% ગુણ).
  • અનુભવ: માર્કેટિંગમાં ઓછામાં ઓછો ૫ વર્ષનો અનુભવ (જેમાંથી ૩ વર્ષનો અનુભવ એક્ઝિક્યુટિવ એજ્યુકેશન, મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ કે EdTech ઓર્ગેનાઇઝેશનમાં હોવો જરૂરી છે).

અરજી ફી 

  • General / OBC / EWS ઉમેદવારો માટે: ₹૭૫૦/-
  • SC / ST / PwBD ઉમેદવારો માટે: કોઈ ફી નથી (ફી મુક્તિ)
  • ફી ચુકવણી પદ્ધતિ: ઓનલાઈન (Net Banking / Debit Card / Credit Card / UPI)

પસંદગી પ્રક્રિયા 

  • Dean & Faculty: શોર્ટલિસ્ટીંગ, ઈન્ટરવ્યુ અને ડેમો સેશન (Demo Session).
  • Marketing Executive: શોર્ટલિસ્ટીંગ અને ઈન્ટરવ્યુ.

અરજી કેવી રીતે કરવી? 

  1.  બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  2.  "Careers" સેક્શનમાં જઈને Advertisement No. CRPD/SCO/2026-27/20 પસંદ કરો.
  3. જરૂરી વિગતો ભરીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો.
  4.  જરૂરી ડોક્યુમેન્ટ્સ (ફોટો, સહી, બાયોડેટા, અનુભવનું પ્રમાણપત્ર વગેરે) PDF ફોર્મેટમાં અપલોડ કરો.
  5.  ઓનલાઈન ફી ભરીને ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટઆઉટ સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

  • ઓફિશિયલ ઓનલાઈન અરજી કરવાની લિંક: Apply Now

અમારા સોશિયલ મીડિયા ગ્રુપમાં જોડાઓ 

સરકારી અને પ્રાઇવેટ નોકરીઓની લેટેસ્ટ અપડેટ મેળવવા માટે નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરી અમારા ગ્રુપમાં જોડાવો:

નોંધ: અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચી લેવી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Ads Area