🚨 GPSC ભરતી જાહેર 2025

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આરોગ્ય અને તબીબી સેવાઓ હેઠળ તજજ્ઞ વર્ગ-1 માટે નવી ભરતી (જાહેરાત ક્રમાંક 2/2025-26 થી 4/2025-26) જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો માટે ઓનલાઈન અરજી કરવાની તક ઉપલબ્ધ છે.


🩺 ખાલી જગ્યા વિગતો:

ક્રમ પોસ્ટ જગ્યા સંખ્યા
1 જનરલ સર્જન 200
2 ફિઝિશિયન 227
3 ગાયનેકોલોજીસ્ટ 273

➡️ કુલ ખાલી જગ્યાઓ: 700+


📝 અરજી કરવાની તારીખો:

પ્રક્રિયા તારીખ
ઓનલાઇન અરજી શરૂ 24 જૂન 2025 (બપોરે 1:00 વાગ્યા પછી)
અરજીની છેલ્લી તારીખ 08 જુલાઈ 2025 (મધરાત્રી 11:59 વાગ્યા સુધી)

🎓 લાયકાત:

  • શૈક્ષણિક લાયકાત: MBBS અથવા BDS અને સંબંધિત વિષયમાં Post-Graduate Degree/Diploma અથવા DNB.
  • અનુભવ: PG ડિપ્લોમા ધરાવનારા ઉમેદવાર માટે 2 વર્ષનો અનુભવો ફરજિયાત.


🧾 વયમર્યાદા:

  • મહત્તમ વય: 40 વર્ષ
  • અનામત કેટેગરી માટે ઉમર છૂટછાટ સરકારના નિયમો અનુસાર આપવામાં આવશે (મહિલાઓ માટે પણ ખાસ છૂટછાટ ઉપલબ્ધ).


💵 પગાર ધોરણ:

7મા પગારપંચ મુજબ
₹67,700 – ₹2,08,700 (Level-11)


📋 પરીક્ષા પદ્ધતિ:

  • પ્રાથમિક કસોટી: સંબંધિત વિષયના 200 ગુણના પ્રશ્નો, 180 મિનિટમાં
  • Minimum Cut-off:
    • સામાન્ય કેટેગરી: 25% ગુણ
    • SC/ST ઉમેદવાર: 20% ગુણ
  • રૂબરૂ મલાકાત (Interview): GPSC નક્કી કરેલી સંખ્યામાં ઉમેદવારોને બોલાવશે.


💻 કોમ્પ્યુટર અને ભાષા જ્ઞાન:

  • GPSC નિયમો મુજબ કોમ્પ્યુટરના મૂળભૂત જ્ઞાન આવશ્યક.
  • ગુજરાતી અથવા હિન્દી ભાષાનું જ્ઞાન ફરજિયાત.


🧾 અરજી ફી:

કેટેગરી ફી
સામાન્ય (General) ₹100 + પોસ્ટલ/સર્વિસ ચાર્જ
અનામત, EWS, ફિઝીકલી હેન્ડીકેપ, એક્સ-સર્વિસમેન ફી માફ

🔗 ઉપયોગી લિંક્સ:

  • GPSC OJAS પર ઓનલાઇન અરજી કરવા apply પર ક્લિક કરો 
  • જાહેરાતની સંપૂર્ણ PDF અહીં જુઓ


📢 નોંધ: અરજી કરતી પહેલા સંપૂર્ણ જાહેરાત અને લાયકાતો ધ્યાનપૂર્વક વાંચવી અનિવાર્ય છે.

📩 કોઈ પણ પ્રશ્ન માટે અથવા અપડેટ માટે તમે અમારી વેબસાઈટ પર નિયમિત મુલાકાત લો.

Post a Comment

Previous Post Next Post