SSC જુનિયર ઍન્જિનિયર ભરતી
સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા SSC Junior Engineer (JE) ભરતી 2025 માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
જો તમે સિવિલ, મેકેનિકલ અથવા ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કે ડિગ્રી ધરાવતા હોવ, તો તમારા માટે આ હાઇ પેઇંગ, સિક્યોર્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ મેળવવાનો શાનદાર મોકો છે!
📋 SSC JE 2025 – મુખ્ય વિગતો
વિગતો | વિગતો |
---|---|
ભરતીનું નામ | SSC Junior Engineer (JE) પરીક્ષા 2025 |
સંચાલન સંસ્થા | Staff Selection Commission (SSC) |
કુલ ખાલી જગ્યાઓ | 1340 |
પોસ્ટનું નામ | Junior Engineer (Civil, Mechanical, Electrical) |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
પરીક્ષાનો મોડ | CBT Tier-I અને Tier-II |
ઓફિશિયલ વેબસાઇટ | ssc.gov.in |
📅 મહત્વની તારીખો
ઘટના | તારીખ |
---|---|
નોટિફિકેશન જાહેર | 30 જૂન 2025 |
અરજી શરૂ | 30 જૂન 2025 |
છેલ્લી તારીખ | 21 જુલાઈ 2025 |
Tier-I પરીક્ષા | 27 થી 31 ઓક્ટોબર 2025 |
🎓 લાયકાત
શૈક્ષણિક લાયકાત:
- માન્ય યુનિવર્સિટી/ઇન્સ્ટિટ્યુટમાંથી Civil, Mechanical કે Electrical Engineeringમાં ડિપ્લોમા અથવા ડિગ્રી હોવી જોઈએ.
વય મર્યાદા (1 ઓગસ્ટ 2025 મુજબ):
વિભાગ | મહત્તમ વય |
---|---|
CPWD, CWC | 32 વર્ષ |
અન્ય વિભાગો | 30 વર્ષ |
ઉમર છૂટછાટ:
- SC/ST: 5 વર્ષ
- OBC: 3 વર્ષ
- PwBD: 10 વર્ષ
- અન્ય કેટેગરી: સરકારી નિયમ મુજબ
📊 ખાલી જગ્યાઓ
- કુલ જગ્યાઓ: 1340
- પોસ્ટ: Junior Engineer (Civil, Electrical, Mechanical)
- વિગતવાર વિભાગ અને કેટેગરી મુજબનો બ્રેકઅપ: ઓફિશિયલ નોટિફિકેશનમાં આપેલ છે
💵 ફી વિગતો
કેટેગરી | ફી |
---|---|
General/OBC/EWS | ₹100/- |
SC/ST/PwBD/મહિલા | ફ્રી |
ચુકવણી પ્રકાર: ઓનલાઇન – UPI, ડેબિટ/ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ
🧠 પસંદગી પ્રક્રિયા
પસંદગી નીચે મુજબ ત્રણ તબક્કે થશે:
- Tier-I: CBT (Multiple Choice)
- Tier-II: CBT (Technical)
- દસ્તાવેજ ચકાસણી
📌 Final Merit List = Tier-I + Tier-II ના ગુણો આધારિત
📘 પરીક્ષા પેટર્ન
Tier-I (Objective – 200 ગુણ | 2 કલાક)
વિષય | પ્રશ્નો | ગુણ |
---|---|---|
General Intelligence & Reasoning | 50 | 50 |
General Awareness | 50 | 50 |
Engineering (Civil/Mech/Electrical) | 100 | 100 |
🔸 નેગેટિવ માર્કિંગ: એક ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાશે
Tier-II (Technical – 300 ગુણ | 2 કલાક)
- ઈજનેરી વિષયના 100 પ્રશ્નો
- નેગેટિવ માર્કિંગ: 1 ગુણ/ખોટો જવાબ
🏢 ભરતી થનારા વિભાગો
પસંદ થયેલા ઉમેદવારોની નિમણૂક નીચેના વિભાગોમાં થશે:
✅ CPWD
✅ BRO (Border Roads Organisation)
✅ MES (Military Engineer Services)
✅ CWC (Central Water Commission)
✅ NTRO
✅ Farakka Barrage Project
...અને અન્ય કેન્દ્ર સરકારના વિભાગો
📝 અરજી કેવી રીતે કરવી?
- Oficcial વેબસાઇટ https://ssc.gov.in પર જાઓ
- પ્રથમ One-Time Registration (OTR) કરો
- “SSC JE 2025 માટે અરજી કરો” પર ક્લિક કરો
- વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો
- ફોટો અને સાઈન અપલોડ કરો
- ફી ભરો અને અરજી સબમિટ કરો
- એપ્લિકેશનનો પ્રિન્ટ લ્યો
🔗 મહત્વપૂર્ણ લિંક્સ
વિગતો | લિંક |
---|---|
📄 નોટિફિકેશન PDF | અહીંથી ડાઉનલોડ કરો |
📝 ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
🌐 SSC ઓફિશિયલ સાઇટ | ssc.gov.in |
📲 WhatsApp ચેનલમાં જોડાવ | અહીં ક્લિક કરો |
🌟 મુખ્ય મુદ્દા (Highlights)
✔️ 1340 Engineer જગ્યા – Civil, Mechanical, Electrical માટે
✔️ પગાર + DA + વધારાની સુવિધાઓ
✔️ કેન્દ્ર સરકારની નોકરી + પેન્શન
✔️ ફક્ત ₹100 ફી (મહિલા અને આરક્ષિત માટે મફત)
✔️ તમામ ભારતમાં પોસ્ટિંગ
✔️ Tier-I અને Tier-II પરીક્ષા આધારિત પસંદગી
Post a Comment