3 Days Left

📌 GSSSB Talati Exam Date

🗓️ Exam Date: 14 સપ્ટેમ્બર 2025 (રવિવાર)
Time: બપોરે 2:00 થી સાંજે 5:00
📄 Posts: 2389 (જાહેરાત નં. 301/202526)
🏢 Conducted by: Gujarat Subordinate Service Selection Board (GSSSB)

WhatsApp Group Join Now
Facebook Page Join Now

📋 Exam Overview

વિગતો માહિતી
Organization Gujarat Subordinate Service Selection Board (GSSSB)
Post Name Talati (Revenue Talati)
Advertisement No. 301/202526
Total Vacancies 2389
Exam Type Preliminary (OMR-Based)
Exam Date 14th September 2025
Exam Time 2:00 PM – 5:00 PM
Total Marks 200 Marks
Official Website gsssb.gujarat.gov.in

⚠️ મહત્વપૂર્ણ સૂચનાઓ

  • બ્લુ/બ્લેક બોલપેન સાથે જ આવવું.
  • એડમિટ કાર્ડ ફરજિયાત છે (Download from Official Website).
  • માન્ય Photo ID Proof સાથે લાવવું.
  • Reporting Time એડમિટ કાર્ડ પર હશે.
  • મોબાઈલ, કૅલ્ક્યુલેટર, ઈલેક્ટ્રોનિક્સ લાવવાની મનાઈ છે.


📘 તૈયારી સૂચનો 

  • ગુજરાતી વિષય – વ્યાકરણ, સાહિત્ય અને લેખન કૌશલ્ય પર ભાર.
  • ગણિત – ગણતરીની ઝડપ માટે પ્રેક્ટિસ કરો.
  • રીઝનિંગ – લોજિકલ & એનાલિટિકલ પ્રશ્નો સોલ્વ કરો.
  • General Knowledge – ગુજરાત ઇતિહાસ, સંસ્કૃતિ અને કરન્ટ અફેર્સ.
  • Mock Test આપતા રહો જેથી સમય મેનેજમેન્ટ સારી રીતે થાય.


🔗 મહત્વપૂર્ણ લિંક્સ

વિગત લિંક
📄 Official Notification અહીં ક્લિક કરો
🎫 Admit Card Download અહીં ક્લિક કરો
🌐 Official Website gsssb.gujarat.gov.in
📲 WhatsApp ગ્રુપ Join Now

Post a Comment

Previous Post Next Post