🚨 BSF હેડ કોન્સ્ટેબલ ભરતી

🚨 BSF હેડ કોન્સ્ટેબલ ભરતી

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા 1121 જગ્યાઓ માટે હેડ કોન્સ્ટેબલ (રેડિયો ઓપરેટર અને રેડિયો મેકેનિક) ની ભરતી બહાર પાડવામાં આવી છે. દેશ સેવા સાથે સરકારી નોકરી મેળવવાનો ઉત્તમ મોકો છે.

  • 🏚️ ઘર બેઠા ફોર્મ ભરી આપવામાં આવશે.
  • 📲 ફોર્મ ભરવા માટે (Only Whatsapp) 9824323278

WhatsApp Group Join Now
Facebook Page Join Now

📌 જગ્યાની વિગતો

પોસ્ટનું નામ જગ્યાઓ
હેડ કોન્સ્ટેબલ (RO) 910
હેડ કોન્સ્ટેબલ (RM) 211
કુલ 1121

📖 લાયકાત

શૈક્ષણિક લાયકાત

  • વિકલ્પ 1: 12 પાસ (ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત – PCM) સાથે 60% માર્ક્સ ફરજિયાત
  • વિકલ્પ 2: 10 પાસ + 2 વર્ષનો ITI સર્ટિફિકેટ (Radio & TV, Electronics, COPA, DPCS, Electrician, Fitter, IT & Electronics System Maintenance વગેરે ટ્રેડમાં)

ઉંમર મર્યાદા (23/09/2025 સુધી)

  • ન્યૂનતમ: 18 વર્ષ
  • મહત્તમ: 25 વર્ષ
  • છૂટછાટ:
    • SC/ST → 5 વર્ષ
    • OBC → 3 વર્ષ
    • પૂર્વ સૈનિકો અને અન્ય કેટેગરી મુજબ સરકારના નિયમો


🏃 શારીરિક માપદંડ

  • ઊંચાઈ:
    • પુરુષ: 165 સેમી
    • સ્ત્રી: 157 સેમી
  • છાતી (પુરુષ): 80-85 સેમી
  • વજન: ઊંચાઈ પ્રમાણે પ્રમાણસર
  • (કેટલાંક વિસ્તારો અને કેટેગરી મુજબ છૂટછાટ)


📝 અરજી કરવાની પ્રક્રિયા

  1. ઓફિશિયલ સાઈટ ખોલો 👉 rectt.bsf.gov.in
  2. વન ટાઈમ રજિસ્ટ્રેશન (OTR) કરો
  3. Login કરી → Head Constable (RO/RM) પોસ્ટ પસંદ કરો
  4. વિગતો भरो અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો (ફોટો, સાઇન, સર્ટિફિકેટ્સ)
  5. ફી ભરો (જો લાગુ પડે તો)
  6. ફોર્મ Submit કરી કન્ફર્મેશન ડાઉનલોડ કરો


💰 ફી વિગતો

  • GEN/OBC/EWS (પુરુષ): ₹100 + ₹59 (CSC ચાર્જ)
  • SC/ST/મહિલા/Ex-Servicemen: ફી નથી


⚔️ પસંદગી પ્રક્રિયા

  1. PST & PET (દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ)
  2. CBT (Computer Based Test) – 100 પ્રશ્નો, 200 માર્ક્સ, 2 કલાક, નેગેટિવ માર્કિંગ -0.25
  3. Dictation Test (ફક્ત RO માટે)
  4. ડોક્યુમેન્ટ ચેકિંગ
  5. મેડિકલ ટેસ્ટ


📅 મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઈન અરજી શરૂ: 24 ઓગસ્ટ 2025
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 23 સપ્ટેમ્બર 2025


🔗 મહત્વપૂર્ણ લિંક

લિંકવિગતો
📄 અધિસૂચના જુઓજાહેરાત વાંચવા અહી ક્લિક કરો 
🖊️ અરજી કરોઅરજી કરવા અહી ક્લિક કરો 


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Ads Area