મહેસૂલ તલાટી ફાઈનલ આન્સર કી
મહેસૂલ તલાટી ફાઈનલ આન્સર કી 2025
👉 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મહેસૂલ તલાટી ફાઈનલ આન્સર કી 2025 જાહેર કરવામાં આવી છે.
👉 ઉમેદવારો હવે સત્તાવાર Answer Key PDF ડાઉનલોડ કરીને પોતાના સેટ મુજબ સાચા જવાબો તપાસી શકે છે.
👉 પરિણામ જલ્દી જ જાહેર થશે.
મહેસૂલ તલાટી ફાઈનલ આન્સર કી 2025 – વિગતો
| મુદ્દો | વિગત |
|---|---|
| ભરતી બોર્ડ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| પોસ્ટ | રેવેન્યુ તલાટી |
| વર્ષ | 2025 |
| આન્સર કી સ્ટેટસ | ફાઈનલ આન્સર કી જાહેર |
| અધિકૃત વેબસાઈટ | gsssb.gujarat.gov.in |
ફાઈનલ આન્સર કી કેવી રીતે ડાઉનલોડ કરવી?
- સૌપ્રથમ GSSSB ની અધિકૃત વેબસાઈટ પર જાઓ.
- હોમપેજ પર “Answer Key” વિભાગ ખોલો.
- Revenue Talati Final Answer Key 2025 પર ક્લિક કરો.
- PDF ફાઈલ ખુલશે, જેને તમે ડાઉનલોડ કરી શકો છો.
- તમારો સેટ (A, B, C, D) મુજબ સાચા જવાબો તપાસો.
ફાઈનલ આન્સર કી કેમ મહત્વપૂર્ણ છે?
- આ કી આધારિત રહીને જ પરિણામ જાહેર થશે.
- ઉમેદવારોને તેમના અંદાજિત ગુણ જાણી શકશે.
- અંતિમ મેરિટ લિસ્ટ અને સિલેક્શન પ્રક્રિયા આ આધાર પર જ રહેશે.
🔗 આન્સર કી ડાઉનલોડ લિંક: 👉 અહીં ક્લિક કરો
🏠 હોમ પેજ: 👉 અહીં ક્લિક કરો