સ્ટાફ સિલેક્શન કમિશન ની ભરતી
સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ (એક્ઝિક્યુટિવ) પુરુષ અને મહિલા માટે કુલ 7565 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
ભરતીની માહિતી
| સંસ્થા નામ | સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) |
|---|---|
| પોસ્ટનું નામ | કોન્સ્ટેબલ (એક્ઝિક્યુટિવ) પુરુષ અને મહિલા |
| કુલ જગ્યાઓ | 7565 |
| જોબ લોકેશન | સમગ્ર ભારત |
| છેલ્લી તારીખ | 21 ઑક્ટોબર 2025 |
| ઓફિશિયલ વેબસાઈટ | ssc.gov.in |
લાયકાત માપદંડ
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારોએ 10+2 (હાયર સેકન્ડરી) પાસ કરેલું હોવું જોઈએ.
- પુરુષ ઉમેદવાર પાસે LMV (મોટરસાઈકલ/કાર) ડ્રાઈવિંગ લાઈસન્સ હોવું ફરજિયાત છે (PE&MT તારીખ સુધી).
ઉંમર મર્યાદા
- ન્યૂનતમ: 18 વર્ષ
- વધુમાં વધુ: 25 વર્ષ
- સરકારી નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ પડશે.
અરજી ફી
| કેટેગરી | ફી |
|---|---|
| General / OBC / EWS | ₹100/- |
| SC / ST / મહિલા | મુક્ત |
ચુકવણી મોડ: ઓનલાઈન (ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટબેંકિંગ, UPI)
પસંદગી પ્રક્રિયા
- કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBE)
- શારીરિક કસોટી અને માપ ચકાસણી (PE&MT)
- મેડિકલ પરીક્ષા
- દસ્તાવેજ ચકાસણી
કેવી રીતે અરજી કરવી?
- ઓફિશિયલ વેબસાઈટ – ssc.gov.in પર જાઓ.
- માન્ય ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરથી રજીસ્ટર કરો.
- લોગિન કરીને સાચી માહિતી સાથે અરજી ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજો (ફોટો, સહી, પ્રમાણપત્રો) અપલોડ કરો.
- ઓનલાઈન ફી ભરો.
- અરજી સબમિટ કરીને પ્રિન્ટ કાઢી રાખો.
મહત્વપૂર્ણ તારીખ
| ઈવેન્ટ | તારીખ |
|---|---|
| નોટિફિકેશન જાહેર | 22 સપ્ટેમ્બર 2025 |
| અરજી શરૂ | 22 સપ્ટેમ્બર 2025 |
| અરજીની છેલ્લી તારીખ | 21 ઑક્ટોબર 2025 (રાત્રે 11:00 સુધી) |
| ફી ભરવાની છેલ્લી તારીખ | 22 ઑક્ટોબર 2025 (રાત્રે 11:00 સુધી) |
| કરેકશન વિન્ડો | 29 – 31 ઑક્ટોબર 2025 |
| પરીક્ષા તારીખ (અંદાજે) | ડિસેમ્બર 2025 / જાન્યુઆરી 2026 |
મહત્વપૂર્ણ લિંક
| વર્ણન | લિંક |
|---|---|
| ઓફિશિયલ પોર્ટલ | ssc.gov.in |
| નોટિફિકેશન જુઓ | View Notification |
| ઓનલાઈન અરજી કરો | Click Here |
| WhatsApp ગ્રુપ જોડાઓ | Join Now |
| હોમપેજ | Click Here |