KVS NVS માટે ભરતી જાહેર 2025
KVS NVS ભરતી 2025 – 14,967 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ
છેલ્લી તારીખ : 4 ડિસેમ્બર 2025
⚡ આ પણ વાંચો 💥
- રાજકોટ મ્યુનિસિપાલિટી ભરતી 2025
- GPSC ભરતી 2025
- GSSSB અકાઉન્ટન્ટ & ઓડિટર ભરતી
- બેંક ઑફ ઇન્ડિયા SO ભરતી
- SAIL MT ભરતી
- ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ભરતી
- બેંક ઑફ બરોડા એપ્રેન્ટિસ ભરતી
- BOB Vice President ભરતી
- AAI Apprentice ભરતી
- ONGC Apprentice ભરતી
- ઈન્ડિયન બેંક ફાયર સેફ્ટી ઓફિસર ભરતી
- IIT ગાંધીનગર નોન-ટિચિંગ ભરતી
KVS NVS ભરતી 2025 — સંપૂર્ણ માહિતી
કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) અને નવોદય વિદ્યાલય સમિતિ (NVS) માં કુલ 14,967 જગ્યાઓ માટે સંયુક્ત ભરતી જાહેર થઈ છે.
આ વખતે CBSE સંપૂર્ણ પરીક્ષા પ્રક્રિયા સંભાળશે.
Online અરજી શરૂ: 14 નવેમ્બર 2025
છેલ્લી તારીખ: 4 ડિસેમ્બર 2025
આ ભરતીમાં PGT, TGT, PRT સહિત શિક્ષક અને Principal, Vice Principal, Librarian સહિત Non-Teaching પોસ્ટો સમાવેશ થાય છે.
KVS NVS ભરતી 2025 – ઝાંખી
| વિગત |
માહિતી |
| પરીક્ષા સંસ્થા |
CBSE |
| સંસ્થાઓ |
KVS & NVS |
| કુલ જગ્યાઓ |
14,967 |
| પોસ્ટ |
શિક્ષક & નોન-ટિચિંગ |
| વેબસાઇટ |
cbse.gov.in, kvsangathan.nic.in, navodaya.gov.in |
મહત્વપૂર્ણ તારીખ
| ઇવેન્ટ |
તારીખ |
| વિગતવાર જાહેરાત |
13 નવેમ્બર 2025 |
| અરજી શરૂ |
14 નવેમ્બર 2025 |
| છેલ્લી તારીખ |
4 ડિસેમ્બર 2025 |
| ફી ભરવાની છેલ્લી તારીખ |
4 ડિસેમ્બર 2025 |
| પરીક્ષા તારીખ |
જલ્દી જાહેર થશે |
સંસ્થા મુજબ જગ્યાઓ
| સંસ્થા |
જગ્યાઓ |
| KVS |
9126 |
| NVS |
5841 |
| કુલ |
14967 |
KVS જગ્યાઓ — પોસ્ટ મુજબ
| પોસ્ટ |
જગ્યાઓ |
| Principal |
134 |
| Vice Principal |
58 |
| Assistant Commissioner |
08 |
| PGT |
1465 |
| TGT |
2794 |
| Librarian |
147 |
| PRT |
3365 |
| Non-Teaching |
1155 |
NVS જગ્યાઓ — પોસ્ટ મુજબ
| પોસ્ટ |
જગ્યાઓ |
| Principal |
93 |
| Assistant Commissioner |
09 |
| PGT |
1513 |
| PGT (Modern Indian Language) |
18 |
| TGT |
2978 |
| TGT (3rd Language) |
443 |
| Non-Teaching |
787 |
લાયકાત (Eligibility Criteria)
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ મુજબ નીચેની લાયકાત જરૂરી:
- 10 પાસ / 12 પાસ
- ગ્રેજ્યુએટ / પોસ્ટગ્રેજ્યુએટ
- CTET (જ્યાં જરૂરી હોય ત્યાં)
- પોસ્ટ મુજબની વિશેષ લાયકાત
ઉંમર મર્યાદા
- ન્યૂનતમ: 18 વર્ષ
- મહત્તમ: 40 વર્ષ (પોસ્ટ પ્રમાણે બદલાય)
- સરકારી નિયમ મુજબ છૂટછાટ મળશે.
અરજી ફી
| કેટેગરી |
ફી |
| Principal / VP / Assistant Commissioner |
₹2800 |
| PGT / TGT / PRT / Librarian / Translator / AO / ASO |
₹2000 |
| SSA / JSA / Steno / Lab Attendant / MTS |
₹1700 |
વોટ્સએપ ચેનલમાં જોડાવ ➜ અહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામ ચેનલમાં જોડાવ ➜ અહીં ક્લિક કરો
ચયન પ્રક્રિયા (Selection Process)
- Tier-1 પરીક્ષા
- Tier-2 પરીક્ષા
- ઇન્ટરવ્યુ / કુશળતા પરીક્ષા
- દસ્તાવેજ ચકાસણી
Tier 1 પરીક્ષા પેટર્ન
| વિભાગ |
પ્રશ્નો |
ગુણ |
| રિઝનિંગ |
20 |
60 |
| સંખ્યાત્મક ક્ષમતા |
20 |
60 |
| કમ્પ્યુટર જ્ઞાન |
20 |
60 |
| સામાન્ય જ્ઞાન |
20 |
60 |
| અંગ્રેજી |
10 |
30 |
| અન્ય ભારતીય ભાષા |
10 |
30 |
| કુલ |
100 |
300 |
સમય: 2 કલાક
Tier 2 પરીક્ષા પેટર્ન
| પ્રકાર |
પ્રશ્નો |
ગુણ |
| Objective |
60 |
60 |
| Descriptive |
10 |
40 |
| કુલ |
70 |
100 |
સમય: 2.5 કલાક
કઈ રીતે અરજી કરવી?
- નીચેની અધિકારીક વેબસાઇટ ખોલો:
- cbse.gov.in
- kvsangathan.nic.in
- navodaya.gov.in
- Recruitment / Apply Online પર ક્લિક કરો
- Registration કરો
- ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- ફી ઑનલાઇન ભરો
- Submit કરો અને પ્રિન્ટ રાખો
🔗 મહત્વપૂર્ણ લિંક
| વર્ણન |
Link |
| અધિકારીક જાહેરાત |
Click Here |
| Apply Online |
Click Here |
| KVS Website |
Click Here |
| NVS Website |
Click Here |
| Home Page |
Click Here |