બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2025
115 સ્પેશ્યાલિસ્ટ ઓફિસર પોસ્ટ માટે અરજી ચાલુ – નોટિફિકેશન, લાયકાત, ફી અને ઓનલાઇન ફોર્મ
Published on : 14 November 2025
Last Date : 30 November 2025
Bank of India Recruitment 2025 – Highlights
| વિગત | માહિતી |
|---|---|
| સંસ્થા | Bank of India (BOI) |
| પોસ્ટ | Specialist Officer (SO) |
| કુલ જગ્યાઓ | 115 |
| પગાર | ₹64,820 – ₹1,20,920 પ્રતિ મહિનો |
| લોકેશન | સમગ્ર ભારત |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 30/11/2025 |
| અરજી મોડ | Online |
| Official Website | bankofindia.co.in |
શૈક્ષણિક લાયકાત
Technical Posts
- B.E./B.Tech/MCA/M.Sc. (Computer Science / IT / Electronics વગેરે)
- Minimum 60% Marks
Economist Posts
- Post Graduation in Economics / Econometrics
- સંપૂર્ણ લાયકાત માટે Oficcial Notification જુઓ.
Vacancy Details – 115 Posts
| પોસ્ટનું નામ | જગ્યાઓ |
|---|---|
| Chief Manager – IT | 15 |
| Senior Manager – IT / Risk / Project Management | 54 |
| Manager – Law / Engineer / Finance / IT | 46 |
| કુલ | 115 |
ઉંમર મર્યાદા
- Minimum : 25 વર્ષ
- Maximum : 45 વર્ષ
- (છૂટછાટ સરકારી નિયમ મુજબ મળશે.)
અરજી ફી
- General / OBC / EWS : ₹850
- SC / ST / PwD : ₹175
- (ફી ઓનલાઇન ચૂકવવાની રહેશે.)
પસંદગી પ્રક્રિયા
1️⃣ Online Examination
2️⃣ Personal Interview
Final Merit બંનેના આધાર પર રહેશે.
Apply કેવી રીતે કરવું?
- visit કરો 👉 bankofindia.co.in
- “Career / Recruitment” ઓપન કરો
- “Specialist Officer Recruitment 2025 – Apply Online” પસંદ કરો
- તમારી વિગતો ભરો
- Photo, Signature અને Documents Upload કરો
- ફી ચુકવો
- Form Submit કરીને Acknowledgment Save કરો
🔗 મહત્વપૂર્ણ લિંક
| Description | Link |
|---|---|
| Official Notification | Click Here |
| Apply Online / Website | Click Here |
| WhatsApp Channel જોડાવો | Click Here |
| Telegram Channel | Click Here |
| Home Page | Click Here |