RRB રેલવે ની ભરતી જાહેર 2025
સંસ્થા નામ
Railway Recruitment Board (RRB) – Indian Railways
જાહેરાત નંબર
CEN 02/2025
પોસ્ટ નામ
- Junior Engineer (JE)
- Depot Material Superintendent (DMS)
- Chemical & Metallurgical Assistant (CMA)
કુલ જગ્યાઓ
2570
પે સ્કેલ
લેવલ–6 (₹35,400 – ₹1,12,400)
શૈક્ષણિક લાયકાત
Junior Engineer (JE)
ત્રણ વર્ષનો ડિપ્લોમા અથવા BE/B.Tech (Civil, Mechanical, Electrical, Electronics વગેરે સંબંધિત બ્રાંચમાં).
Depot Material Superintendent (DMS)
કોઈ પણ બ્રાંચમાં એન્જિનિયરિંગનો ડિપ્લોમા અથવા ડિગ્રી.
Chemical & Metallurgical Assistant (CMA)
- સાયન્સમાં બેચલર ડિગ્રી સાથે 50% ગુણ (Physics + Chemistry),
- અથવા
- મેટેલર્જિકલ/કેમિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા/ડિગ્રી.
ઉંમર મર્યાદા (01/01/2026 મુજબ)
| કેટેગરી | ઉંમર |
|---|---|
| ઓછામાં ઓછી | 18 વર્ષ |
| વધારેમાં વધારે | 33 વર્ષ |
ઉંમર છૂટછાટ
- SC/ST: 5 વર્ષ
- OBC (NCL): 3 વર્ષ
- PwBD: નિયમ મુજબ
પસંદગી પ્રક્રિયા
- CBT-1 (કમ્પ્યુટર આધારિત પરીક્ષા – સ્ટેજ 1)
- CBT-2 (કંપનીટર આધારિત પરીક્ષા – સ્ટેજ 2)
- દસ્તાવેજ ચકાસણી (DV)
- મેડિકલ ટેસ્ટ
કેવી રીતે અરજી કરવી
- તમારી પસંદની RRB ની વેબસાઇટ અથવા સેન્ટ્રલ રેલવે રિક્રૂટમેન્ટ પોર્ટલ પર જાઓ.
- CEN 02/2025 હેઠળ “New Registration” ક્લિક કરો.
- તમારી માહિતી ભરીને User ID & Password મેળવો.
- Login કરીને ફોર્મ ભરો, શૈક્ષણિક માહિતી અને પોસ્ટ પ્રેફરન્સ દાખલ કરો.
- ઓનલાઇન ફી પે કરો.
- ફોર્મનું પ્રિન્ટ લઈ લો.
મહત્વપૂર્ણ તારીખો
| ઇવેન્ટ | તારીખ |
|---|---|
| ઓનલાઇન અરજી શરૂ | 31/10/2025 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 30/11/2025 |
| ફી ભરવાની છેલ્લી તારીખ | 30/11/2025 |
| CBT-1 પરીક્ષાની તારીખ | જલદી જાહેર થશે |
મહત્વપૂર્ણ લિંક્સ
- સત્તાવાર નોટિફિકેશન PDF: Click Here
- ઓનલાઇન અરજી લિંક: RRB Ahmedabad Website: Click Here
- WhatsApp Group Link Click Link
- home page : Click link