Ads Area

CBSE ની ભરતી જાહેર

CBSE ની  ભરતી જાહેર


CBSE Recruitment 2026 હેઠળ કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડે Group A, B અને C માટે મોટી ભરતી જાહેર કરી છે. Assistant Secretary, Junior Assistant, Junior Accountant સહિત કુલ અનેક પોસ્ટ માટે 22 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઇન અરજી કરી શકાય છે.


CBSE Recruitment 2026 – મહત્વપૂર્ણ તારીખો

  • અરજી શરૂ: 02 ડિસેમ્બર 2025
  • છેલ્લી તારીખ: 22 ડિસેમ્બર 2025
  • મોડ ઓફ એપ્લિકેશન: Online
  • સત્તાવાર વેબસાઈટ: www.cbse.gov.in


CBSE Recruitment 2026 – Overview

ફીચર વિગત
ઓર્ગેનાઈઝેશન Central Board of Secondary Education (CBSE)
પરીક્ષા નામ Direct Recruitment Quota Examination 2026
જાહેરાત નંબર CBSE/Rectt. Cell/14(88)/2025
પોસ્ટ કેટેગરી Group A, B & C
અરજી રીત Online

પોસ્ટ-વાઇઝ વિગત

પોસ્ટ નામ ગ્રુપ મહત્તમ ઉંમર જગ્યાઓ
Assistant Secretary A 35 વર્ષ 08
Assistant Professor & Assistant Director (Academics) A 30 વર્ષ 12
Assistant Professor & AD (Training) A 30 વર્ષ 08
Assistant Professor & AD (Skill Education) A 30 વર્ષ 07
Accounts Officer A 35 વર્ષ 02
Superintendent B 30 વર્ષ 27
Junior Translation Officer B 30 વર્ષ 09
Junior Accountant C 27 વર્ષ 16
Junior Assistant C 27 વર્ષ 35

શૈક્ષણિક લાયકાત

Assistant Secretary

  • કોઈપણ સ્ટ્રીમમાં Bachelor’s Degree

Assistant Professor & Assistant Director (બધી પોસ્ટ)

  • સંબંધિત વિષયમાં 55% સાથે Postgraduate Degree

Accounts Officer

B.Com/ Economics / Finance / Accounts

  • અથવા
MBA (Finance) / CA / ICWA

Superintendent

  • કોઈપણ વિષયમાં Graduate

Junior Translation Officer

  • Hindi / English માં Master’s Degree
  • Translation Diploma/Certificate અથવા 3 વર્ષનો અનુભવ

Junior Accountant

  • 12th Pass (Commerce/Maths/Eco)
  • Typing Speed:
  • English: 35 w.p.m
  • Hindi: 30 w.p.m

Junior Assistant

  • 12th Pass

  • Typing Speed:

    English: 35 w.p.m
  • Hindi: 30 w.p.m

Application Fees

કેટેગરી Group A Group B & C
UR/OBC/EWS ₹1750/- ₹1050/-
SC/ST/PwBD/ESM/Women ₹250/- ₹250/-

Selection Process

1️⃣ Tier-1 Exam (બધી પોસ્ટ માટે)

  • MCQ આધારિત
  • OMR મોડ

2️⃣ Tier-2 Exam

  • Objective + Descriptive
  • Group A, B, C માટે સંબંધિત રીતે

3️⃣ Interview

  • માત્ર Group-A પોસ્ટ માટે

4️⃣ Skill Test

ક્વોલિફાઇંગ નેચર

  • Junior Assistant
  • Junior Accountant
  • Superintendent


How to Apply (Online અરજી કેવી રીતે કરવી?)

  1. સત્તાવાર વેબસાઈટ ખોલો: www.cbse.gov.in
  2. Recruitment વિભાગ પર ક્લિક કરો
  3. Registration કરો અને Login બનાવો
  4. તમામ વિગતો ભરો
  5. Photo, Signature & Certificates અપલોડ કરો
  6. Online ફી ચૂકવો
  7. Application Submit કરીને Print કાઢો


🔗 Important Links

વર્ણન લિંક
Official Notification અહીં ક્લિક કરો
Apply Onlineઅહીં ક્લિક કરો
WhatsApp ચેનલમાં જોડાવો અહીં ક્લિક કરો
Instagram Channel અહીં ક્લિક કરો
Home Page અહીં ક્લિક કરો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Ads Area