SSC GD કોન્સ્ટેબલ ભરતી 2025
SSC GD Constable Recruitment 2025: 25,487 જગ્યા માટે ઓનલાઈન અરજી શરૂ
છેલ્લી તારીખ: 31 ડિસેમ્બર 2025
⏳ બાકી સમય:
29 દિવસ – 07 કલાક – 20 મિનિટ – 59 સેકન્ડ
⚡ આ પણ વાંચો 💥
- IOCL Gujarat Refinery Apprentice Recruitment 2025: Apply Online for 583 Apprentice Posts
- Gujarat Police Recruitment 2025: 13,591 PSI & LRD પોસ્ટ્સ – ઓનલાઈન અરજી શરૂ
- GPSC Recruitment 2025: 400+ Class-1 & Class-2 પોસ્ટ્સ (Notification Out)
- GPHC Engineer Recruitment 2025 – SE, EE & Dy. EE Civil (Re-opened)
- OICL AO Recruitment 2025 – 300 AO પોસ્ટ્સ
- GSSSB Field Officer Recruitment 2025 – 20 Class-3 પોસ્ટ્સ
- GSSSB Medical Social Worker Recruitment 2025 – 46 પોસ્ટ્સ
- GSSSB Royalty Inspector Recruitment 2025 – 29 પોસ્ટ્સ
- RITES Assistant Manager Recruitment 2025 – 400 જગ્યાઓ
- PM Vishwakarma Sewing Machine Scheme 2025 – ₹15,000 સહાય
- Bharat Dynamics Apprentice Recruitment 2025 – 156 જગ્યાઓ
- SGGU Recruitment 2025 – Group-A & B Non-Teaching પોસ્ટ્સ
📢 SSC GD Constable Recruitment 2025 – વિગતવાર માહિતી
SSC દ્વારા Constable (GD) & Rifleman (GD) માટે કુલ 25,487 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 10 પાસ ઉમેદવારો માટે કેન્દ્ર સરકારની નોકરી મેળવવાની સુવર્ણ તક!
⭐ Highlights – SSC GD 2025
| ફીચર | વિગતો |
|---|---|
| ભરતી સંસ્થા | Staff Selection Commission (SSC) |
| પોસ્ટ | Constable (GD) / Rifleman (GD) |
| જાહેરાત નંબર | HQ-C-3007/10/2025-C-3 |
| કુલ જગ્યા | 25,487 |
| અરજીનો પ્રકાર | Online |
| શરૂઆત | 01 December 2025 |
| છેલ્લી તારીખ | 31 December 2025 |
| પરીક્ષા | Feb – April 2026 |
| Website | ssc.gov.in |
📊 જગ્યા વિતરણ – Force Wise
| Force | Male | Female | Total |
|---|---|---|---|
| BSF | 524 | 92 | 616 |
| CISF | 13,135 | 1,460 | 14,595 |
| CRPF | 5,366 | 124 | 5,490 |
| SSB | 1,764 | 0 | 1,764 |
| ITBP | 1,099 | 194 | 1,293 |
| Assam Rifles | 1,556 | 150 | 1,706 |
| SSF | 23 | 0 | 23 |
| Grand Total | 23,467 | 2,020 | 25,487 |
📱 વોટ્સએપ ચેનલમાં જોડાવ
👉 અહીં ક્લિક કરો
📸 ઇન્સ્ટાગ્રામ ચેનલમાં જોડાવ
👉 અહીં ક્લિક કરો
🎓 પાત્રતા (Eligibility)
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવાર 01 જાન્યુઆરી 2026 સુધી 10 પાસ હોવો જરૂરી.
વય મર્યાદા (01-01-2026 સુધી)
- ન્યૂનતમ: 18 વર્ષ
- મહત્તમ: 23 વર્ષ
- જન્મતારીખ વચ્ચે: 02-01-2003 થી 01-01-2008
વયમાં છૂટ
- SC/ST → 5 વર્ષ
- OBC → 3 વર્ષ
- ESM → 3 વર્ષ (સેવા બાદ)
💸 Application Fee
| શ્રેણી | ફી |
|---|---|
| General / OBC / EWS | ₹100 |
| Women / SC / ST / ESM | ફ્રી |
💰 પગાર
- Pay Level-3: ₹21,700 – ₹69,100
📝 પસંદગી પ્રક્રિયા
- CBT – Online Exam
- PST – Physical Standard Test
- PET – Physical Efficiency Test
- Medical Test & Document Verification
📚 Exam Pattern – SSC GD 2025
| Part | વિષય | પ્રશ્નો | ગુણ |
|---|---|---|---|
| A | Reasoning | 20 | 40 |
| B | General Knowledge | 20 | 40 |
| C | Maths | 20 | 40 |
| D | English / Hindi | 20 | 40 |
| કુલ | — | 80 | 160 |
- સમય: 60 મિનિટ
- Negative Marking: 0.25
- ભાષા: English, Hindi + 13 Regional (ગુજરાતી પણ સામેલ)
🏃♂️ Physical Standards
Height
- Male → 170 cm
- Female → 157 cm
Chest (Male)
-
80 cm (5 cm Expansion)
PET
- Male: 5 Km – 24 મિનિટમાં
- Female: 1.6 Km – 8.5 મિનિટમાં
🖥️ અરજી કેવી રીતે કરવી? (How to Apply)
- Visit કરો: ssc.gov.in
- One-Time Registration કરો
- Login કરો
- “Constable (GD) Examination 2026” પસંદ કરો
- Form ભરો
- Photo & Signature અપલોડ કરો
- Fee ભરો
- Form સબમિટ કરો અને પ્રિન્ટ લો
📅 મહત્વપૂર્ણ તારીખ
| ઇવેન્ટ | તારીખ |
|---|---|
| Notification | 01 Dec 2025 |
| Form Start | 01 Dec 2025 |
| Last Date | 31 Dec 2025 |
| Fee Payment | 01 Jan 2026 |
| Correction | 08–10 Jan 2026 |
| Exam | Feb–April 2026 |
🔗 મહત્વપૂર્ણ લિક
| Description | Link |
|---|---|
| Official Notification | Click Here |
| Apply Online | Click Here |
| Official SSC Website | Click Here |
Join WhatsApp Channel |
Click Here |
| Join Telegram Channel | Click Here |
| Home Page | Click Here |