ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં ભરતી 2026
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાહેરાત ક્રમાંક 01/2026-27 થી 05/2026-27 અંતર્ગત ગુજરાત વહીવટી સેવા, એન્જિનિયરિંગ, વન વિભાગ અને એકાઉન્ટ્સ વિભાગમાં ક્લાસ-1 અને ક્લાસ-2 ની જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
1. ઓવરવ્યૂ
- સંસ્થાનું નામ: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
- પોસ્ટનું નામ: ક્લાસ-1 અને ક્લાસ-2 (GAS, GCS, એન્જિનિયરિંગ, વગેરે)
- કુલ જગ્યાઓ: 214
- અરજીનો પ્રકાર: ઓનલાઇન
2. જગ્યાઓની વિગત
| જાહેરાત ક્રમાંક | પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ | લાયકાત |
| 01/2026-27 | ગુજરાત ઈજનેરી સેવા (સિવિલ) | 93 | B.E / B.Tech (Civil) |
| 05/2026-27 | ગુજરાત વહીવટી સેવા (GAS/GCS) | 71 | કોઈપણ સ્નાતક |
| 03/2026-27 | મદદનીશ વન સંરક્ષક (ACF) | 26 | સ્નાતક (વિજ્ઞાન/એન્જિનિયરિંગ) |
| 02/2026-27 | પશુચિકિત્સા અધિકારી (Class-2) | 18 | B.V.Sc. & A.H. |
| 04/2026-27 | હિસાબી અધિકારી (Class-1) | 06 | B.Com / CA / ICWA |
3. પસંદગી પ્રક્રિયા
પસંદગી નીચેના ત્રણ તબક્કા દ્વારા કરવામાં આવશે:
- પ્રાથમિક પરીક્ષા (Prelims): હેતુલક્ષી પ્રશ્નો (MCQs).
- મુખ્ય પરીક્ષા (Mains): વર્ણનાત્મક લેખિત પરીક્ષા.
- રૂબરૂ મુલાકાત (Interview): વ્યક્તિત્વ કસોટી.
4. અરજી ફી
- સામાન્ય કેટેગરી (General): ₹100 + સર્વિસ ચાર્જ.
- અનામત કેટેગરી (SC/ST/EWS/PWD) અને મહિલાઓ: કોઈ ફી ભરવાની નથી.
5. જરૂરી દસ્તાવેજો
અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો સાથે રાખવા:
- પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી (Scanned Copy).
- આધાર કાર્ડ અથવા અન્ય ઓળખપત્ર.
- શૈક્ષણિક લાયકાતની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ.
- જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય તો).
- નોન-ક્રિમીલેયર સર્ટિફિકેટ (OBC માટે).
6. કેવી રીતે અરજી કરવી?
- સૌ પ્રથમ GPSC OJAS ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
- 'Online Application' સેક્શનમાં જઈ 'Apply' પર ક્લિક કરો.
- તમારી પસંદગીની જાહેરાત (01 થી 05) પસંદ કરો.
- તમારી વિગતો ભરો અથવા OTR (One Time Registration) થી લોગિન કરો.
- ફોટો અને સહી અપલોડ કરો.
- ફી ભરીને એપ્લિકેશન Confirm કરો.
7. અગત્યની તારીખ
- અરજી શરૂ થવાની તારીખ: 01/04/2026 (બપોરે 1:00 વાગ્યાથી)
- અરજી કરવાની છેલ્લી તારીખ: 16/04/2026
8. અગત્યની લિંક
| વિગત | લિંક |
| ઓનલાઇન અરજી કરો | |
| ઓફિશિયલ નોટિફિકેશન | |
| વોટ્સએપ ગ્રુપમાં જોડાવો | |
| વધુ વિગત માટે મારી વેબસાઇટ |