ગુજરાત વિદ્યાસહાયક ભરતી 2026
૧. ઓવરવ્યુ
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ (GSPESC) દ્વારા ધોરણ ૧ થી ૫ (ગુજરાતી માધ્યમ) માટે વિદ્યાસહાયકોની અંદાજે ૧૧,૦૦૦ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે.
૨. ખાલી જગ્યા
- પોસ્ટનું નામ: વિદ્યાસહાયક (વર્ગ-૩)
- ધોરણ: ૧ થી ૫ (લોઅર પ્રાયમરી)
- માધ્યમ: ગુજરાતી
- કુલ જગ્યાઓ: ૧૧,૦૦૦ (અંદાજિત)
૩. પસંદગી પ્રક્રિયા
પસંદગી સંપૂર્ણપણે મેરિટ (ગુણવત્તા) ના આધારે થશે:
- TET-1 ના ગુણ: મુખ્ય ભારાંક.
શૈક્ષણિક લાયકાત: ધોરણ ૧૨ અને D.El.Ed (PTC) ના ગુણ.
- કોઈ અલગ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.
૪. અરજી ફી
- સામાન્ય/OBC: અંદાજે ₹૨૦૦/-
- SC/ST/EWS/દિવ્યાંગ: અંદાજે ₹૧૦૦/-
- ફી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.
૫. જરૂરી દસ્તાવેજો
- TET-1 ની માર્કશીટ.
- ધોરણ ૧૨ (HSC) ની માર્કશીટ.
D.El.Ed (PTC) ના તમામ સેમેસ્ટરની માર્કશીટ.
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC).
- જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય).
- નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ (OBC માટે).
- પાસપોર્ટ સાઈઝ ફોટો અને સહી.
૬. કેવી રીતે અરજી કરવી?
- સત્તાવાર વેબસાઈટ
પર જાઓ.dpegujarat.in - "Apply Online for Vidhyasahayak Recruitment 01/2026" પર ક્લિક કરો.
- જરૂરી વિગતો ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.
- ઓનલાઈન ફી ભરો અને ફોર્મ સબમિટ કરો.
- ખાસ નોંધ: ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ કાઢી જરૂરી નકલો સાથે નિયત સ્વીકાર કેન્દ્ર પર ૨૪ એપ્રિલ સાંજે ૫:૦૦ વાગ્યા પહેલા જમા કરાવવાની રહેશે.
૭. મહત્વની તારીખ
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: ૧૫ એપ્રિલ, ૨૦૨૬ (બપોરે ૧૨:૦૦ થી)
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ: ૨૪ એપ્રિલ, ૨૦૨૬ (બપોરે ૦૩:૦૦ સુધી)
- સ્વીકાર કેન્દ્ર પર ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ: ૨૪ એપ્રિલ, ૨૦૨૬ (સાંજે ૦૫:૦૦ સુધી)
૮. મહત્વની લિંક
- સત્તાવાર વેબસાઈટ:
dpegujarat.in - ઓનલાઈન અરજી માટે:
અહીં ક્લિક કરો - વોટ્સએપ ગ્રુપ:
જોડાવા માટે અહીં ક્લિક કરો - અમારી વેબસાઈટ:
Apply Now